BREAKING! અમરેલીમા વધુ 4 કેસ પોઝિટીવ/જીલ્લામા પોઝિટીવ કેસોની સંખ્યા 31/તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનની કાયૅવાહી શરૂ.

Share this:

BREAKING! અમરેલીમા વધુ 4 કેસ પોઝિટીવ/જીલ્લામા પોઝિટીવ કેસોની સંખ્યા 31/તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનની કાયૅવાહી શરૂ.

અમરેલી,16/6/20
ANO ન્યુજ

અમરેલી જિલ્લામાં આજે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ આંક પહોંચ્યો 31 પર.

1)સાવરકુંડલાના 71 વર્ષીય વૃદ્ધ.
અમદાવાદ ખાતે એમના કોવિડ-19 પોઝિટિવ પુત્રના સંપર્કમાં આવ્યા હતા.
2) સાવરકુંડલાના 28 વર્ષીય યુવાન.
એક અઠવાડિયા પહેલા ગઢડા થી આવેલા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા
3) ધારીનો 22 વર્ષીય યુવાન.
તારીખ 4 જૂનના અમદાવાદથી આવેલા વ્યક્તિઓના સંપર્કમાં આવેલ હતો.
4) વિઠલપુર ખંભાળિયા ના 50 વર્ષીય પુરુષ.

30 મે ના અમદાવાદથી આવેલા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લા POLICE દ્વારા કોરોનાને વધતો રોકવા ઉઠાવ્યુ બિડુ/માસ્ક નહી પહેયોૅ યા જાહેરમા થુંકવા બદલ વસુલાશે 200 રૂ.નો દંડ.

Tue Jun 16 , 2020
Share this: BREAKING! અમરેલીમા વધુ 4 કેસ પોઝિટીવ/જીલ્લામા પોઝિટીવ કેસોની સંખ્યા 31/તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનની કાયૅવાહી શરૂ. અમરેલી,16/6/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં આજે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ આંક પહોંચ્યો 31 પર. 1)સાવરકુંડલાના 71 વર્ષીય વૃદ્ધ. અમદાવાદ ખાતે એમના કોવિડ-19 પોઝિટિવ પુત્રના સંપર્કમાં આવ્યા હતા. 2) સાવરકુંડલાના […]

Breaking News