BREAKING! અમરેલી જીલ્લા POLICE દ્વારા કોરોનાને વધતો રોકવા ઉઠાવ્યુ બિડુ/માસ્ક નહી પહેયોૅ યા જાહેરમા થુંકવા બદલ વસુલાશે 200 રૂ.નો દંડ.

Share this:

BREAKING! અમરેલી જીલ્લા POLICE દ્વારા કોરોનાને વધતો રોકવા ઉઠાવ્યુ બિડુ/માસ્ક નહી પહેયોૅ યા જાહેરમા થુંકવા બદલ વસુલાશે 200 રૂ.નો દંડ.

અમરેલી,16/6/20
ANO ન્યુજ

ગુજરાત માં હવે માસ્ક નહીં પહેર્યો હોય કે જાહેરમાં થૂંક્યા તો હવે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ પણ દંડ વસૂલ કરી શકશે.

રાજ્યમા આજે જાહેરનામુ પ્રસિદ્ધ થતા અમરેલી જીલ્લામા આજથી જ પોલીસ દ્વારા માસ્ક નહી પહેરી કે જાહેરમા થુંકી લોકોના આરોગ્ય સામે કોરોના વાયરસનુ જોખમ ઉભુ કરનારા સામે આજે અલગ અલગ જગ્યાએ જીલ્લા પોલીસ દ્વારા દંડાત્મક કાયૅવાહી હાથ ધરી હતી.

અમરેલી જીલ્લા પોલીસ દ્વારા ફેલાતા કોરોના વાયરસને રોકવા પ્રજાહિત માટે ઉઠાવ્યુ છે બિડુ.

જાહેર સ્થળોએ, કામકાજના સ્થળોએ, વાહન વ્યવહાર દરમિયાન માસ્ક કે ચહેરો ઢાંકવો ફરજિયાત

જાહેર સ્થળોએ થૂંકવા બદલ કે ચહેરા પર માસ્ક નહીં પહોયોૅ હોય તો રુપિયાા 200 નો દંડ વસુલાશે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા 21 પોલીસ મથકો દ્વારા 1 દિવસમા માસ્ક ન પહેરી આદેશનો ભંગ કરનારા 1 હજારને વ્યક્તિ સામે દંડાત્મક કાયૅવાહી કરાઈ.

Wed Jun 17 , 2020
Share this: BREAKING! અમરેલી જીલ્લા POLICE દ્વારા કોરોનાને વધતો રોકવા ઉઠાવ્યુ બિડુ/માસ્ક નહી પહેયોૅ યા જાહેરમા થુંકવા બદલ વસુલાશે 200 રૂ.નો દંડ. અમરેલી,16/6/20 ANO ન્યુજ ગુજરાત માં હવે માસ્ક નહીં પહેર્યો હોય કે જાહેરમાં થૂંક્યા તો હવે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ પણ દંડ વસૂલ કરી શકશે. રાજ્યમા આજે […]

You May Like

Breaking News