BREAKING! અમરેલી જીલ્લામા 21 પોલીસ મથકો દ્વારા 1 દિવસમા માસ્ક ન પહેરી આદેશનો ભંગ કરનારા 1 હજારને વ્યક્તિ સામે દંડાત્મક કાયૅવાહી કરાઈ.

Share this:

અમરેલી BREAKING! અમરેલી જીલ્લામા 21 પોલીસ મથકો દ્વારા 1 દિવસમા માસ્ક ન પહેરી આદેશનો ભંગ કરનારા 1 હજારને વ્યક્તિ સામે દંડાત્મક કાયૅવાહી કરાઈ.

અમરેલી,17/6/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામા વધી રહેલા કોરોનાના કેસને અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિલીૅપ્ત રાય દ્વારા ગઈકાલે તા.16 જુનના રોજ જાહેર જનતાને અપીલ કરાઈ હતી કે માસ્ક ફરજીયાત હોઈ માસ્ક નહી પહેરનાર કે જાહેર જગ્યાઓમા થુંકવા પર જાહેરનામુ જાહેર કરવામા આવેલ.

જે અનુસંધાને ગઈકાલે એક જ દિવસમા જીલ્લા વિવિધ 21 પોલીસ મથકોના અધિકારી, સ્ટાફ દ્વારા કડક કાયૅવાહી હાથ ધરવામા આવેલ.

જેમા અમરેલી સીટીમા 65, અમરેલી તાલુકામા 50, લાઠીમા 52, લિલીયા 47, દામનગર 50, બાબરા 57, બગસરા 50, વડીયા 50, સા.કુંડલા ટાઉન 50, સા.કુંડલા તાલુકા 50, વંડા 24, ચલાલા 52, ધારી 35, ખાંભા 52, રાજુલા 57, પીપાવાવ મરીન 54, નાગેશ્રી 45, જાફરાબાદ 55, જાફરાબાદ મરીન 35, ડુંગર 30, અને ટ્રાફિક શાખા દ્વારા 40 પાવતીઓ આપી જીલ્લામા કુલ 1 હજાર વ્યક્તિઓને જાહેરનામાના ભંગ બદલ 200 રૂ.ના દંડ બદલ કુલ 2 લાખ રૂ.ની પાવતી આપવામા આવેલ.

અમરેલી જીલ્લા પોલીસ દ્વારા જાહેર હિત અને લોકોની સુરક્ષા મામલે ઉઠાવાયેલ આ ઝુંબેશને પ્રબુદ્ધ લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હજુ પણ આ ઝુંબેશ વધુ કડક બનાવી અલગ અલગ પોલીસ મથકો દ્વારા કાયૅવાહી શરૂ રહેશે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દિવ્યેશ એમ.ચાવડાની અખિલ ભારતીય કોળી સમાજ (ન્યુ દિલ્લી)ના ગુજરાત પ્રદેશ મહામંત્રી પદે નિયૂક્તિ થતા કદ વધ્યુ/રાષ્ટ્રીય અધ્યક્ષ પીઠાવાલા દ્વારા નિમણૂંક.

Wed Jun 17 , 2020
Share this: અમરેલી BREAKING! અમરેલી જીલ્લામા 21 પોલીસ મથકો દ્વારા 1 દિવસમા માસ્ક ન પહેરી આદેશનો ભંગ કરનારા 1 હજારને વ્યક્તિ સામે દંડાત્મક કાયૅવાહી કરાઈ. અમરેલી,17/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામા વધી રહેલા કોરોનાના કેસને અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિલીૅપ્ત રાય દ્વારા ગઈકાલે તા.16 જુનના રોજ જાહેર જનતાને […]

You May Like

Breaking News