BREAKING! આ વષેૅ સૌરાષ્ટ્રમા જન્માષ્ટમીમા યોજાનાર મેળાઓ બંધ/મેળો માણતા શોખીનો નારાજ/કોરોનાને લઈ લેવાયો નિણૅય.

Share this:

BREAKING! આ વષેૅ જન્માષ્ટમીમા યોજાનાર મેળાઓ બંધ/મેળો માણતા શોખીનો નારાજ/કોરોનાને લઈ લેવાયો નિણૅય.

અમરેલી, 17/6/20
ANO ન્યુજ

જન્માષ્ટમી પર આ વર્ષે નહીં યોજાય લોકમેળો : સૂત્ર

50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં નહીં યોજાય મેળા : સૂત્ર

સૌરાષ્ટ્રમાં લોકમેળા નું આગવું મહત્વ હોય છે પરંતુ હાલ કોરોના મહામારીને લઈ લોકમેળાઓ બંધ રાખવાનો મહત્વનો નિણૅય લેવાયો છે.

શ્રાવણ મહિનામાં 5 દિવસ કરવામાં આવે છે મેળાનું આયોજન.

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ સહિત અન્ય જીલ્લા,તાલુકામા યોજાતા લોકમેળામાં 5 દિવસમાં 10 લાખ લોકો લેતા હોય છે મેળાની મુલાકાત.

શ્રાવણ માસ દરમિયાન 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે.લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ સુધી હોય છે ચાલુ, જે આ વષેૅ સદંતર બંધ રહેવાની જાહેરાત સાથે મેળો માણવાના અને મેળામા આંટા ફેરા કરનારા શોખીનોમા અત્યારથી નારાજગી વ્યાપી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING!અમરેલી જીલ્લામા જાહેર સ્થળો પર પોલીસ દ્વારા વિના માસ્ક દંડ ની ઝૂંબેશ વધુ તેજ બની/બે દિવસમા 3 હજારથી વધુ સામે દંડાત્મક કાયૅવાહી.

Thu Jun 18 , 2020
Share this: BREAKING! આ વષેૅ જન્માષ્ટમીમા યોજાનાર મેળાઓ બંધ/મેળો માણતા શોખીનો નારાજ/કોરોનાને લઈ લેવાયો નિણૅય. અમરેલી, 17/6/20 ANO ન્યુજ જન્માષ્ટમી પર આ વર્ષે નહીં યોજાય લોકમેળો : સૂત્ર 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં નહીં યોજાય મેળા : સૂત્ર સૌરાષ્ટ્રમાં લોકમેળા નું આગવું મહત્વ હોય છે પરંતુ હાલ કોરોના મહામારીને […]

Breaking News