BREAKING!અમરેલી જીલ્લામા જાહેર સ્થળો પર પોલીસ દ્વારા વિના માસ્ક દંડ ની ઝૂંબેશ વધુ તેજ બની/બે દિવસમા 3 હજારથી વધુ સામે દંડાત્મક કાયૅવાહી.

Share this:

BREAKING!અમરેલી જીલ્લામા જાહેર સ્થળો પર પોલીસ દ્વારા વિના માસ્ક દંડ ની ઝૂંબેશ વધુ તેજ બની/બે દિવસમા 3 હજારથી વધુ સામે દંડાત્મક કાયૅવાહી.

અમરેલી,18/6/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લાના 2 પોલીસ મથકોના વિસ્તારમા સતત એક જ ઝૂંબેશ ‘માસ્ક પહેરો નહિતર દંડ લ્યો’.

જીલ્લા પોલીસ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા મુજબ જાહેર સ્થળોએ માસ્ક નહી પહેરનાર કે થુંકવા બદલ રૂ.200 ના દંડની જોગવાઈ અન્વયે ગઈકાલે 2017 લોકોને રૂ.403400 નો દંડ ફટકારી પાવતી અપાઈ, તો 16 જુને 1 હજાર લોકોને 2 લાખ નો દંડ ફટકારી અપાઈ પાવતી.

અમરેલી જીલ્લામા પ્રવેશ કરશો એટલે માસ્ક પહેરવુ ફરજીયાત.માસ્ક નહિ પેહરો તો પોલીસ દ્વારા દંડ કરવાની ફરજ પડશે.

અમરેલી જીલ્લા પોલીસ તંત્ર પ્રજાને કોરોના સંક્રમણથી બચાવવા સતત કાયૅવાહી કરી રહી છે.

જે અનુસંધાને સા.કુંડલા તાલુકાના લેડી સિંઘમ પીએસઆઈ એ.પી.ડોડીયા સહિત સ્ટાફ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમા ફુટ માચૅ યોજી સખ્ત કાયૅવાહી હાથ ધરી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા કોવિડ 19 નો વધુ એક કેસ નોંધાયો/જીલ્લામા પોઝિટીવ કેસોની સંખ્યા 34/તંત્ર વધુ એલટૅ.

Thu Jun 18 , 2020
Share this: BREAKING!અમરેલી જીલ્લામા જાહેર સ્થળો પર પોલીસ દ્વારા વિના માસ્ક દંડ ની ઝૂંબેશ વધુ તેજ બની/બે દિવસમા 3 હજારથી વધુ સામે દંડાત્મક કાયૅવાહી. અમરેલી,18/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લાના 2 પોલીસ મથકોના વિસ્તારમા સતત એક જ ઝૂંબેશ ‘માસ્ક પહેરો નહિતર દંડ લ્યો’. જીલ્લા પોલીસ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા મુજબ જાહેર […]

You May Like

Breaking News