BREAKING! સા.કુંડલા શહેરની તમામ મોબાઈલ શોપ 1 અઠવાડીયા સુધી બંધ/મોબાઈલ એસો.નો અભૂતપુવૅ નિણૅય/લોકોના હિત માટે લીધો નિણૅય.

Share this:

BREAKING! સા.કુંડલા શહેરની તમામ મોબાઈલ શોપ 1 અઠિવાડીયા સુધી/મોબાઈલ એસો.નો અભૂતપુવૅ નિણૅય.

અમરેલી,22/6/20
ANO ન્યુજ

સાવરકુંડલા ના વેપારી મિત્રો તમને સૌને ખ્યાલ હશે કે આપણા મોબાઈલ એસોસિયેશન પરિવારના બે વેપારીઓ તાજેતરમાં કોરોના પોઝિટિવ આવ્યા છે
અને સાવરકુંડલા શહેરના ઘણા લોકોને નજીક ના દિવસો માં કોરોના પોઝિટિવ આવવાની સંભાવના છે.

સરકાર અત્યારે એ બે વ્યક્તિના સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિની માહિતી મેળવી ને તે લોકો ને હોમ-કવોરોનટાઈન કરી રહી છે.

આપણે સૌ અત્યારે મોબાઈલ માર્કેટ ની પરિસ્થિતિ સારી રીતે જાણીએ છીએ કે જરૂરિયાત મુજબનો સ્ટોક મળતો નથી એટલે ગ્રાહક અત્યારે દુકાને દુકાને ફરી ને પોતાનું ગમતું મોડલ શોધતા હોય છે અને કોઈ ને કોઈ રીતે વેપારી ના સંપર્ક માં આવતા હોય છે..

આ બંને વેપારી ની જેમ આપણે સૌ પણ કોરોના સંક્રમિત થઈ શકીએ છીએ માટે

આપણું એસોસિએશન કાલ થી આઠ દિવસ સુધી એટલે કે આવતા રવિવાર સુધી બધી દુકાનો બંધ રાખવા નો નિર્ણય લઈ રહ્યું છે.

મિત્રો નિર્ણય આપણા અને આપણા પરિવાર માટે લેવાયો છે..

તો આશા રાખીયે છીએ કે હરહંમેશ ની જેમ આ વખતે પણ દરેક વેપારી મિત્રો નો સાથ સહકાર મળી રહેશે..

સાવરકુંડલા મોબાઈલ
એસોસિએશન નો અભૂતપૂર્વ નિર્ણય.

સાવરકુંડલા ના 1 હોમ એપ્લાયનસિસ તથા 1 મોબાઇલ ના અગ્રગણ્ય વેપારી ને કોરોનો પોઝીટીવ આવતા એસોસિએશન ને 8 દિવસ માટે સાવરકુંડલા ની તમામ મોબાઇલ શોપ બંધ રાખવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધેલ છે*

મોબાઇલ એસોસિએશન
સાવરકુંડલા

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME! અમરેલી SOG ટીમે 4 વષૅથી મડૅરના નાસતા આરોપીને ઝડપી લીધો/રાજકોટ મધ્યસ્થ જેલમાથી જામીન બાદ હતો ફરાર.

Mon Jun 22 , 2020
Share this: BREAKING! સા.કુંડલા શહેરની તમામ મોબાઈલ શોપ 1 અઠિવાડીયા સુધી/મોબાઈલ એસો.નો અભૂતપુવૅ નિણૅય. સાવરકુંડલા ના વેપારી મિત્રો તમને સૌને ખ્યાલ હશે કે આપણા મોબાઈલ એસોસિયેશન પરિવારના બે વેપારીઓ તાજેતરમાં કોરોના પોઝિટિવ આવ્યા છે અને સાવરકુંડલા શહેરના ઘણા લોકોને નજીક ના દિવસો માં કોરોના પોઝિટિવ આવવાની સંભાવના છે. સરકાર અત્યારે […]

You May Like

Breaking News