સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમસૅ દ્વારા લેવાયો મહત્વનો નિણૅય/કોરોનાને લઈ આવકારદાયક નિણૅય/દુકાનના સમયમા કરાયો ફેરફાર.

Share this:

સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમસૅ દ્વારા લેવાયો મહત્વનો નિણૅય/કોરોનાને લઈ આવકારદાયક નિણૅય/દુકાનના સમયમા કરાયો ફેરફાર.

અમરેલી,22/6/20
ANO ન્યુજ

સાવરકુંડલા કરિયાણા વેપારી એસોસિએશન આવતીકાલ 23/6/20થી હોલસેલ કરિયાણાના વેપારીઓ આવતીકાલથી તા. 24/6/20 બુધવારથી દુકાન ખોલવાના સમયમા ફેરફાર કરેલ છે.સાવરકુંડલામા કોરોના પોઝિટીવ કેસ આવતા એસો.દ્વારા લોકહિત તેમજ દુકાનદારો માટે આવકારદાયી સ્વંભુ નિણૅય લેવાયો છે.

દુકાન ખોલવા નો સમય:
સવારના આઠથી બપોરના ત્રણ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેશે.

Vijay traders વિજય વસાણી,
જે પી brothers કૌશિક સોમૈયા
અમૃતલાલ જસરાજ ભાઈ,
હિરેનભાઈ રાયચા,
ગોપાલ બ્રધર્સ દિપક સોમૈયા,
પારેખ brothers ઈમરાન ભાઈ,
શ્રી હિર એન્ટરપ્રાઇઝ રવિ મશરૂ,
કેદાર scale કેતન ભાઈ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી કલેક્ટર અને ડીડીઓએ કોરોનાને લઈ જીલ્લાવાસીઓને આપ્યો પ્રજાજોગ સંદેશ/જુઓ વિડીયો.

Tue Jun 23 , 2020
Share this: સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમસૅ દ્વારા લેવાયો મહત્વનો નિણૅય/કોરોનાને લઈ આવકારદાયક નિણૅય/દુકાનના સમયમા કરાયો ફેરફાર. અમરેલી,22/6/20 ANO ન્યુજ સાવરકુંડલા કરિયાણા વેપારી એસોસિએશન આવતીકાલ 23/6/20થી હોલસેલ કરિયાણાના વેપારીઓ આવતીકાલથી તા. 24/6/20 બુધવારથી દુકાન ખોલવાના સમયમા ફેરફાર કરેલ છે.સાવરકુંડલામા કોરોના પોઝિટીવ કેસ આવતા એસો.દ્વારા લોકહિત તેમજ દુકાનદારો માટે આવકારદાયી સ્વંભુ નિણૅય […]

You May Like

Breaking News