BREAKING! અમરેલી કલેક્ટર અને ડીડીઓએ કોરોનાને લઈ જીલ્લાવાસીઓને આપ્યો પ્રજાજોગ સંદેશ/જુઓ વિડીયો.

Share this:

BREAKING! અમરેલી કલેક્ટર અને ડીડીઓએ કોરોનાને લઈ જીલ્લાવાસીઓને આપ્યો પ્રજાજોગ સંદેશ/જુઓ વિડીયો.

અમરેલી,22/6/20
ANO ન્યુજ

રાજ્યમા અંત સૂધી કોરોના સામે લડીનાર અમરેલીમા હવે રોજ 3થી4 પોઝિટીવ કેસો આવતા થતા જીલ્લા વહિવટી તંત્ર,આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલા લેવા લોકોને અપીલ કરતા આવ્યા છે, એક માસ પહેલા જીલ્લા કોરોના મૂક્ત હતો લોકડાઉનમા છુટછાટ મળતા લોકો હવે “કોરોના ગયો” સમજી માસ્ક વિના સોશિયલ ડિસ્ટેન્સિંગ, દુકાન ખોલવાના કે બંધ કરવાના જાહેરનામાનો ભંગ કરી બિન્દાસ્ત હરતા ફરતા શરૂ થતા આજે જીલ્લામા કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા 46 જેટલી થઈ ગઈ હોવાથી હવે વધી રહેલા કોરોનાને અટકાવવા સૌ નાગરિકોની નૈતિક ફરજ બને છે કે અન્ય જીલ્લામાથી કે સુરત, અમદાવાદ, મુંબઈથી આવતા લોકો સામેથી આરોગ્ય વિભાગને જાણ કરે. શરદી,ઉધરસ,તાવ કે શ્વાસ જેવી બિમારી જણાય તો વિના સંકોચે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા જીલ્લા તંત્રને જાણ કરવા પુન: અપીલ કરાઈ છે.

જેથી તમે, તમારો પરિવાર અને આસપાસના લોકોને કોરાનાથી બચી શકાય છે.

જીલ્લા વહિવટી તંત્ર દ્વારા અપાયેલ પ્રજાજોગ સંદેશોમા જીલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક તેમજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર દ્વારા જાહેરનામાનુ પાલન કરવા અપીલ કરાઈ છે, અંતમા તેમ પણ જણાવેલ કે કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરતા માલુમ પડશે તો કાયદેસરની કાયૅવાહી હાથ ધરાશે તેવુ અંતમા જણાવેલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલીમા વધુ 3 પોઝિટીવ કેસ/સા.કુંડલામા 1 તો લાઠીમા 2 કેસ પોઝિટીવ નોંધાયા/જીલ્લામા કુલ 48 કોરોના કેસ નોંધાયા.

Wed Jun 24 , 2020
Share this: BREAKING! અમરેલી કલેક્ટર અને ડીડીઓએ કોરોનાને લઈ જીલ્લાવાસીઓને આપ્યો પ્રજાજોગ સંદેશ/જુઓ વિડીયો. અમરેલી,22/6/20 ANO ન્યુજ રાજ્યમા અંત સૂધી કોરોના સામે લડીનાર અમરેલીમા હવે રોજ 3થી4 પોઝિટીવ કેસો આવતા થતા જીલ્લા વહિવટી તંત્ર,આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલા લેવા લોકોને અપીલ કરતા આવ્યા છે, એક […]

You May Like

Breaking News