BREAKING!ખેતી કામ કરતા શ્રમિક પર વિજળી પડતા મૂત્યુ/બાબરાના નડાળા ગામનો બનાવ.

Share this:

BREAKING!ખેતી કામ કરતા શ્રમિક પર વિજળી પડતા મૂત્યુ/બાબરાના નડાળા ગામનો બનાવ.

અમરેલી,24/6/20
ANO ન્યુજ

બાબરા તાલુકાના નડાળા ગામે વાડી વિસ્તાર માં વિજળી પડતા વાડીએ કામ કરતા શ્રમિક દેવીપુજક યુવાનનું મૃત્યું નિપજતા અરેરાટી ફેલાઈ છે.

મળતી માહીતી મુજબ બાબરાના નડાળા ગામે વાડી વિસ્તાર માં ખેત મજુરી કરતા દેવીપુજક દિનેશભાઈ નાનજીભાઈ સોલંકી ઉ.વ.૩૫ નું નડાળા ગામે ખેત મજુરી કરતા હતા તે દરમ્યાન વિજળી પડતાં મોત નિપજેલ છે. મૃતક યુવાન નડાળા ગામના રહેવાસી હતો. નડાળા ગામે ભાગવું રાખી ખેતી કરતા હતા, પ્રાપ્ત માહિતી મુજબ મૂતક શ્રમિકે હાલ માંજ નડાળા ગામના ખેડુત ચંદુભાઈ રામજીભાઈ નાથાણી નું ભાગવું રાખ્યું હતું. ત્યાંજ આ દુઘૅટના બનાવ બન્યા ની માહીતી મળેલ છે. બનાવ અંગે ૧૦૮ ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવેલ હતી. ઘટના ની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગયેલ…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! ગુજરાતમા અનલૉક-2 ની તૈયારીઓ શરૂ/1 જુલાઇથી સ્કૂલ સિવાય બધું જ ખૂલી શકે છે/જાણો વિગતે.

Wed Jun 24 , 2020
Share this: BREAKING!ખેતી કામ કરતા શ્રમિક પર વિજળી પડતા મૂત્યુ/બાબરાના નડાળા ગામનો બનાવ. અમરેલી,24/6/20 ANO ન્યુજ બાબરા તાલુકાના નડાળા ગામે વાડી વિસ્તાર માં વિજળી પડતા વાડીએ કામ કરતા શ્રમિક દેવીપુજક યુવાનનું મૃત્યું નિપજતા અરેરાટી ફેલાઈ છે. મળતી માહીતી મુજબ બાબરાના નડાળા ગામે વાડી વિસ્તાર માં ખેત મજુરી કરતા દેવીપુજક દિનેશભાઈ […]

You May Like

Breaking News