BREAKING! સાવરકુંડલાએ બતાવ્યુ ખમીર/મોબાઈલ,કરિયાણા બાદ આજે ગારમેન્ટ અેસોશીયનનો મહત્વનો નિણૅય/બપોરે 3 સુધી ખુલ્લી રહેશે દુકાનો.

Share this:

BREAKING! સાવરકુંડલાએ બતાવ્યુ ખમીર/મોબાઈલ,કરિયાણા બાદ આજે ગારમેન્ટ અેસોશીયનનો મહત્વનો નિણૅય/બપોરે 3 સુધી ખુલ્લી રહેશે દુકાનો.

અમરેલી,25/6/20
ANO ન્યુજ

ગમે તેવા કપરા સમયમા એકજુટ બની મદદરૂપ થવામા હંમેશા અવ્વલ રહેતા સાવરકુંડલા શહેરનો કોરોના મહામારી સામે લડી રહેલા વિશ્વ સાથે મળી સ્વંભૂ વધુ એક મહત્વનો નિણૅય લઈ સા.કુંડલાએ ખમીર ખમકાવ્યુ છે.

હાલ કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમા લઈને થોડા દિવસ પૂવેૅ સૌ પ્રથમ સાવરકુંડલા મોબાઈલ શોપ ધારકોએ પોતાના અને અન્ય લોકોના હિત માટે સ્વંભૂ દુકાનો બંધ રાખવાનો નિણૅય લીધા બાદ કરિયાણા વેપારી એસોશિએશને પણ કોરોનાને અટકાવવા દુકાનના સમયમા ફેરફાર કરેલ.

ત્યાર બાદ આજે વધુ એક ગારમેન્ટ અેસોશીયન દ્વારા આવતીકાલથી તમામ ગારમેન્ટની દુકાનો ખુલવાના સમયમા ફેરફાર કરી કોરાના મહામારી સામે લડવા એકજુટ બની આગળ આવ્યા છે.સા.કુંડલા શહેરની તમામ રેડીમેઈડ કપડાની દુકાનો સવારે 8:30 થી બપોરે 3.00 સુધી દુકાનો ખુલ્લી રહશે.જે અંગે સાવરકુંડલા તાલુકાની જનતાઅે નોધ લેવા જણાવેલ તેવુ સાવરકુડલા ગારમેન્ટ અેસોશીયન વતી જણાવેલ.

આવી રીતે ગ્રામ્ય પંથકોમા પણ લોકો આવી જ રીતે આગોતરા નિણૅય લઈ પોતે જ જાગૂત બની જાહેરનામાની અમલવારી કરશે એજ એકમાત્ર “કોરોનાથી બચવા” નો ઉપાય બની રહેશે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME!અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વોડ ટીમે છેલ્લા 1 વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડ્યો.

Thu Jun 25 , 2020
Share this: BREAKING! સાવરકુંડલાએ બતાવ્યુ ખમીર/મોબાઈલ,કરિયાણા બાદ આજે ગારમેન્ટ અેસોશીયનનો મહત્વનો નિણૅય/બપોરે 3 સુધી ખુલ્લી રહેશે દુકાનો. અમરેલી,25/6/20 ANO ન્યુજ ગમે તેવા કપરા સમયમા એકજુટ બની મદદરૂપ થવામા હંમેશા અવ્વલ રહેતા સાવરકુંડલા શહેરનો કોરોના મહામારી સામે લડી રહેલા વિશ્વ સાથે મળી સ્વંભૂ વધુ એક મહત્વનો નિણૅય લઈ સા.કુંડલાએ ખમીર ખમકાવ્યુ […]

You May Like

Breaking News