BREAKING! સા.કુંડલા તાલુકા હેલ્થ કચેરી દ્વારા નાગરિકોને અપીલ/કોરોનાથી બચવા જાતે આગોતરા પગલા લેવા અપીલ કરાઈ.

Share this:

BREAKING! સા.કુંડલા તાલુકા હેલ્થ કચેરી દ્વારા નાગરિકોને અપીલ/કોરોનાથી બચવા જાતે આગોતરા પગલા લેવા અપીલ કરાઈ.

અમરેલી,26/6/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા વધી રહેલા કોરોનાના કહેરને પગલે જીલ્લા તંત્ર અને અલગ અલગ તાલુકા તંત્ર દ્વારા કોરોનાને લઈ લોકોમા જાગૂતિ લાવી કોરોનાથી બચવા અગાઉથી કેવા પ્રકારના પગલા લેવા કે કેવી સાવચેતી રાખવી તે બાબતે અપીલ કરવામા આવી રહી છે. છતા હજુ પણ ક્યાંક લોકો કોરોના વાયરસને લઈ ગંભીર નથી જે સામેથી કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવુ જોવા મળી રહ્યુ છે.

ત્યારે સા.કુંડલા તાલુકા આરોગ્ય કચેરીના હેલ્થ અધિકારી ડૉ.મીના સાહેબ દ્વારા કોઈપણ દદીૅને કોરોનાના લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપકૅ કરવા નાગરિકોને જાહેર અપીલ કરવામા આવી રહી છે.જેનુ ચુસ્તપણે પાલન કરી પોતે અને પોતાના પરિવારને કોરોનાના સંક્રમણથી બચી શકાય છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલીમા વધુ 4 પોઝિટીવ કેસ સા.કુંડલા,લિલીયા,લુંધીયા,પાણીયામા નોંધાયા 1-1 કેસ/જીલ્લામા કુલ 56 કેસ.

Fri Jun 26 , 2020
Share this: BREAKING! સા.કુંડલા તાલુકા હેલ્થ કચેરી દ્વારા નાગરિકોને અપીલ/કોરોનાથી બચવા જાતે આગોતરા પગલા લેવા અપીલ કરાઈ. અમરેલી,26/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા વધી રહેલા કોરોનાના કહેરને પગલે જીલ્લા તંત્ર અને અલગ અલગ તાલુકા તંત્ર દ્વારા કોરોનાને લઈ લોકોમા જાગૂતિ લાવી કોરોનાથી બચવા અગાઉથી કેવા પ્રકારના પગલા લેવા કે કેવી સાવચેતી […]

You May Like

Breaking News