BREAKING! સા.કુંડલામા કોરોના દદીૅની વિગત છુપાવનાર તબીબ વિરૂદ્ધ ગુનો દાખલ/સા.કુંડલા આરોગ્ય તંત્ર દ્વારા પોલીસ ફરીયાદ.

Share this:

BREAKING! સા.કુંડલામા કોરોના દદીૅની વિગત છુપાવનાર તબીબ વિરૂદ્ધ ગુનો દાખલ/આરોગ્ય તંત્ર દ્વારા પોલીસ ફરીયાદ.

અમરેલી,26/6/20
ANO ન્યુજ

સા.કુંડલાના એક ખાનગી તબીબે કોરોનાના લક્ષણ હોવા છતા તાલુકા આરોગ્ય કચેરીને જાણ ન કરી માહિતી છુપાવવા બદલ આરોગ્ય અધિકારી દ્વારા પોલીસ ફરીયાદ નોંધાઈ.

સા.કુંડલાના એક કોરોના પોઝિટીવ દદીૅને કોરોનાના લક્ષણ હોવા છતા તાલુકા આરોગ્ય વિભાગને જાણ ન કરી માહિતી છુપાવવા બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એસ.આર.મીનાએ ફરીયાદ કરેલ.

ઉલ્લેખનીય છે કલેક્ટરશ્રી દ્વારા બહાર પડાયેલ નોટિફિકેશન મુજબ સરકારી તેમજ ખાનગી તબીબોએ કોરોનાના લક્ષણ ધરાવતા દદીૅઓઓનુ રજીસ્ટર નિભાવી તાલુકા તેમજ જીલ્લા આરોગ્ય કચેરીને જાણ કરવાનુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામા આવેલ છે, જેના ભંગ બદલ પોલીસ ફરીયાદ નોંધાઈ હોવાનુ જાણવા મળેલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમરેલી BREAKING! જીલ્લામા વધુ 3 કેસ પોઝિટીવ/સા.કુંડલાના જીરા સીમરણમા 2 અને રંગપુર 1 કેસ નોંધાયો/કુલ 60 પોઝિટીવ.

Sat Jun 27 , 2020
Share this: BREAKING! સા.કુંડલામા કોરોના દદીૅની વિગત છુપાવનાર તબીબ વિરૂદ્ધ ગુનો દાખલ/આરોગ્ય તંત્ર દ્વારા પોલીસ ફરીયાદ. અમરેલી,26/6/20 ANO ન્યુજ સા.કુંડલાના એક ખાનગી તબીબે કોરોનાના લક્ષણ હોવા છતા તાલુકા આરોગ્ય કચેરીને જાણ ન કરી માહિતી છુપાવવા બદલ આરોગ્ય અધિકારી દ્વારા પોલીસ ફરીયાદ નોંધાઈ. સા.કુંડલાના એક કોરોના પોઝિટીવ દદીૅને કોરોનાના લક્ષણ હોવા […]

Breaking News