BREAKING! ધારીના પૂવૅ કોંગી MLA કાકડીયા ભાજપમા જોડાતા જ પ્રેસ કોન્ફરન્સમા ભાંગરો વાટ્યો/”ભાજપ છોડીને કોંગ્રેસમા આવ્યો છુ” કહેતા હાથનુ માઈક ધ્રુજી ગયુ.

Share this:

BREAKING! ધારીના પૂવૅ કોંગી MLA કાકડીયાએ પ્રેસ કોન્ફરન્સમા ભાંગરો વાટ્યો/”ભાજપ છોડીને કોંગ્રેસમા આવ્યો છુ” કહેતા હાથનુ માઈક ધ્રુજી ગયુ.

અમરેલી,27/6/20
ANO ન્યુજ

અમરેલીની ધારી વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂવૅ ધારાસભ્ય જે.વી.કાકડીયાએ કોંગ્રેસ માંથી રાજીનામુ ધરી હતુ અને આજે અન્ય ધારાસભ્યો વિધિવત રીતે ભાજપમા જોડાઈ ગયા છે.

ગાંધીનગર સ્થિત આજે કમલમ્ ખાતે યોજાયેલ કાયૅક્રમમા ધારીના પૂવૅ ધારાસભ્ય જે.વી.કાકડીયાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ છોડી ભાજપમા જોડાવવાનો પત્રકાર દ્વારા પુછાયેલા એક સવાલના જવાબમા કાકડીયાએ કોંગ્રેસ છોડીને ભાજપમા જોડાયો છુ તેના બદલે… “ભાજપ છોડી કોંગ્રેસમા જોડાયો છુ” તેવુ જણાવી ભાંગરો વાટી નાંખતા ઉપસ્થિત ભાજપના સિનીયર નેતાઓ ક્ષોભમા મુકાયા હતા, નિવેદન હાસ્યાસ્પદ બનતા વિડીયો સોશિયલ મિડીયામા ખુબ વાયરલ થયો અને નવા જોડાયેલા નેતાજી પણ ખુબ ટ્રોલ થયા..

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME! અમરેલી LCB એ કુંકાવાવ નજીક બાઈકમા લિફ્ટ આપી લુંટ ચલાવનાર 2 શખ્સોને ઝડપી લુંટનો ભેદ ઉકેલ્યો.

Sat Jun 27 , 2020
Share this: BREAKING! ધારીના પૂવૅ કોંગી MLA કાકડીયાએ પ્રેસ કોન્ફરન્સમા ભાંગરો વાટ્યો/”ભાજપ છોડીને કોંગ્રેસમા આવ્યો છુ” કહેતા હાથનુ માઈક ધ્રુજી ગયુ. અમરેલી,27/6/20 ANO ન્યુજ અમરેલીની ધારી વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂવૅ ધારાસભ્ય જે.વી.કાકડીયાએ કોંગ્રેસ માંથી રાજીનામુ ધરી હતુ અને આજે અન્ય ધારાસભ્યો વિધિવત રીતે ભાજપમા જોડાઈ ગયા છે. ગાંધીનગર સ્થિત આજે […]

You May Like

Breaking News