BIG BREAKING! અમરેલીમા કોરોનાનો બ્લાસ્ટ/આજે એકસાથે 10 પોઝિટીવ કેસ આવ્યા/કુલ પોઝિટીવ આંક 70/જાણો વિગત.

Share this:

BIG BREAKING! અમરેલીમા કોરોનાનો બ્લાસ્ટ/આજે એકસાથે 10 પોઝિટીવ કેસ આવ્યા/કુલ પોઝિટીવ આંક 70.

અમરેલી,28/6/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા હવે કોરોનાનો ગ્રાફ ધીમે ધીમે ઉંચો જઈ રહ્યો છે, દરરોજ 2-3 પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે, તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લઈ કોરોનાને અટકાવવા રાઉન્ડ ધ ક્લોક જહેમત ઉઠાવાઈ રહી છે.ગઈકાલ 27/6/20 ના રોજ 3 કેસ નોંધાતા જીલ્લામા પોઝિટીવ કેસનો આંક 60 પર પહોંચ્યો હતો.

ત્યારે આજે 28/6 ના રોજ અમરેલી જીલ્લામા કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામા બ્લાસ્ટ થયો હોય તેમ એકીસાથે 10 પોઝિટીવ કેસ નોંધાતા જીલ્લા તંત્ર વધુ સક્રિય બની કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવા સહિત અન્ય લોકોને ક્વોરન્ટાઈન કરવાની કાયૅવાહી હાથ ધરવામા આવી રહી છે.

અમરેલી જીલ્લામા વધી રહેલા કોરોનાને અટકાવવા હવે માત્ર એક જ ઉપાય છે કે.

“નાગરિકો સ્વેચ્છાએ અમલવારીનુ પાલન કરી તંત્રને સહયોગ આપે”

તોજ આ મહામારીને વધતો અટકાવી શકાશે. અમરેલી જીલ્લા વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા દિવસ, રાતની કરાતી મહેનત એળે ન જાય તે માટે “લોકજાગૂતિ” એજ સરળ ઉપાય સચેત સાબિત બની રહેશે. તંત્ર દ્વારા ફરજીયાત માસ્ક, સોસિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝરનો ઉપયોગ જેવી બાબતો પર ભાર મુકવામા આવી રહ્યો છે તેને ફોલો કરી સહયોગ આપવો જરૂરી બન્યો છે.

આજના નોંધાયેલા 10 પોઝિટીવ કેસ અંગે જીલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા ટ્વિટ કરી પુષ્ટી આપી હતી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો શરૂ થયો કહેર/આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાયા/જીલ્લામા કૂલ આંક 80.

Mon Jun 29 , 2020
Share this: BIG BREAKING! અમરેલીમા કોરોનાનો બ્લાસ્ટ/આજે એકસાથે 10 પોઝિટીવ કેસ આવ્યા/કુલ પોઝિટીવ આંક 70. અમરેલી,28/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા હવે કોરોનાનો ગ્રાફ ધીમે ધીમે ઉંચો જઈ રહ્યો છે, દરરોજ 2-3 પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે, તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લઈ કોરોનાને અટકાવવા રાઉન્ડ ધ ક્લોક જહેમત […]

You May Like

Breaking News