BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો શરૂ થયો કહેર/આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાયા/જીલ્લામા કૂલ આંક 80.

Share this:

BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો શરૂ થયો કહેર/આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાયા/જીલ્લામા કૂલ આંક 80.

અમરેલી, 29/6/20
ANO ન્યુજ

અમરેલીમા કોરોનાનો શરૂ થયો કહેર…

આજે વધુ 10 પોઝિટીવ કેસ આવતા જીલ્લામા ફફડાટ…

ગઈકાલે 10 પોઝિટીવ કેસ નોંધાયા બાદ આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાતા અમરેલીમા પોઝિટીવ કેસોની સંખ્યા 80 ઉપર પહોંચી…

ગઈકાલે સાવરકુંડલાના ગોરડકા ગામના 40 વષીૅય કોરોના પોઝિટીવ દદીૅ પુરૂષનુ મૂત્યુ નિપજેલ…

આજે નોંધાયેલ 10 કેસોમા 1 હજીરાધાર,2 લાઠી, 1 સાવરકુંડલા, 5 અમરેલી,અને નારાયણગઢમા પોઝિટીવ કેસ નોંધાયા…

અમરેલી જીલ્લામા કુલ પોઝિટીવ સંખ્યા 80,
6 મૂત્યુ,
41 એક્ટિવ કેસ,
33 ડિસ્ચાજૅ નોંધાયેલ…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME! અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડ ટીમે અપહરણના વણઉકેલાયેલ ગુનાના નાસતા આરોપીને ભોગ બનનાર સાથે દબોચી લેવાયો.

Mon Jun 29 , 2020
Share this: BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો શરૂ થયો કહેર/આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાયા/જીલ્લામા કૂલ આંક 80. અમરેલી, 29/6/20 ANO ન્યુજ અમરેલીમા કોરોનાનો શરૂ થયો કહેર… આજે વધુ 10 પોઝિટીવ કેસ આવતા જીલ્લામા ફફડાટ… ગઈકાલે 10 પોઝિટીવ કેસ નોંધાયા બાદ આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાતા અમરેલીમા પોઝિટીવ કેસોની સંખ્યા […]

You May Like

Breaking News