CRIME! અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડ ટીમે અપહરણના વણઉકેલાયેલ ગુનાના નાસતા આરોપીને ભોગ બનનાર સાથે દબોચી લેવાયો.

Share this:

CRIME! અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડ ટીમે અપહરણના વણઉકેલાયેલ ગુનાના નાસતા આરોપીને ભોગ બનનાર સાથે દબોચી લેવાયો.

અમરેલી, 29/6/20
ANO ન્યુજ

છેલ્લા એક વર્ષથી અપહરણના ગુન્હામાં અનડીટેકટ નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી*

          *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના* માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા લોકરક્ષક રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા *ખાંભા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૨/૨૦૧૯ IPC ક.૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ ક.૧૮ વિ.* મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે ભોજદે (ગીર) ગામ તા.તાલાળા જી.ગીરસોમનાથ થી પકડી પાડેલ છે. 

➡️ ગુન્હાની વિગતઃ- આ કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય વિ.મતલબે ફરીયાદ કરેલ હોય અને આજદિન સુધીની તપાસ દરમ્યાન આરોપીનું નામ ખુલવા પામેલ ન હોય જે અંગે ભોગબનનારનું અપહરણ કરનાર આરોપીની હકિકત મેળવી અનડીટેકટ ગુન્હો હોય જે ભોગબનનાર સાથે આરોપીને પકડી પાડી ગુન્હો ડીટેકટ કરેલ.

પકડાયેલ આરોપીઃ-*
➡️ સંજય ઉર્ફે વાલજી બટુકભાઇ બારૈયા ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.મુળ-કાંધી તા.ઉના જી.ગીરસોમનાથ હાલ-ભોજદે (ગીર) તા.તાલાળા જી.ગીરસોમનાથ વાળાને ભોગબનનાર રાધાબેન ઉર્ફે રાધી ડો/ઓ રવજીભાઇ પુંજાભાઇ ચૌહાણ ઉ.વ.૧૮ ધંધો-ઘરકામ રહે.જામકા તા.ખાંભા જી.અમરેલી વાળી સાથે તા.૨૭/૦૬/૨૦૨૦ ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા ખાંભા પોલીસ સ્ટેશનને સોપી આપેલ

 આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડેલ*

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! ગાંધીનગરના "માનવતાની મહેક" નામના સેવાભાવી ગૂપે ખરા અથૅમા મહેકાવી માનવતા/ગંભીર બિમારી સામે લડતી 2 માસની પ્રાંશુ માટે એકત્ર કયાૅ પોણા બે લાખ.

Mon Jun 29 , 2020
Share this: CRIME! અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડ ટીમે અપહરણના વણઉકેલાયેલ ગુનાના નાસતા આરોપીને ભોગ બનનાર સાથે દબોચી લેવાયો. અમરેલી, 29/6/20 ANO ન્યુજ છેલ્લા એક વર્ષથી અપહરણના ગુન્હામાં અનડીટેકટ નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી* ➡️ ગુન્હાની વિગતઃ- આ કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના […]

You May Like

Breaking News