BREAKING! ગાંધીનગરના “માનવતાની મહેક” નામના સેવાભાવી ગૂપે ખરા અથૅમા મહેકાવી માનવતા/ગંભીર બિમારી સામે લડતી 2 માસની પ્રાંશુ માટે એકત્ર કયાૅ પોણા બે લાખ.

Share this:

BREAKING! ગાંધીનગરના “માનવતાની મહેક” નામના સેવાભાવી ગૂપે ખરા અથૅમા મહેકાવી માનવતા/ગંભીર બિમારી સામે લડતી 2 માસની પ્રાંશુ માટે એકત્ર કયાૅ પોણા બે લાખ.

અમરેલી, 29/6/20
ANO ન્યુજ

ગુજરાત એટલે ગાંધીનુ ગુજરાત…ગુજરાત એટલે ગૌરવ અપાવનાર ગુજરાત…ગાંધીનગર એટલે ગરીબોની મદદ કરી ઉજાગર કરનાર એટલે ગાંધીનગર…

આવુ જ કંઈક કરી બતાવ્યુ છે ગાંધીનગરના “માનવતાની મહેક” નામના ગૂપે.

ગાંધીનગર સ્થિત ચાલતુ આ ગૂપ ગરિબ, નિ:સહાય, આથિૅક રીતે અશક્ત હોય, સારવાર અને મદદ માટે અડીખમ ઉભા રહેતા આ ગૂપના ફાઉન્ડર વૈભવ પટેલ અને દિપક વ્યાસ અને તેના સેવાભાવી મિત્રોએ આજે “માનવતાની મહેક” ને ખરા અથૅમા સાથૅક કરી બતાવી છે.

‘પ્રાંશુ’ નામની એક નાનકડી માંડ બે માસ હશે, ‘ન જાણ્યુ જાનકી નાથે, ક્યારે શું થવાનુ’ તેમ આ માસૂમ સાથે પણ કંઈક આવુજ બન્યુ, પ્રાંશુ ને પગમા રસી થઈ જોત જોતામા રસી પુરા શરીરમા પ્રસરી ગઈ, ડાબા પગમા ગંભીર ઈજા થઈ, ઈજા એટલી બિહામણી હતી કે જોતા જ હ્રદય દ્રવી ઉઠે, પ્રાંશુની પીડા માતા પિતાને સહન ન થતી હતી, વિચારો કે એ માસુમ ઉપર શું વિતતી હશે ? માતા અસ્મિતાબેન અને પિતા પ્રતિકભાઈ પ્રાંશુ ને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ઈન્જરી એટલી મેજર હતી કે ઓપરેશન કરવુ જરૂરી હતુ એ પણ તાત્કાલિક, ગરિબ પ્રાંશુ ના માં બાપ સારવારનો ખચૅ ઉપાડી શકે તેવા સક્ષમ ન્હોતા, ઓપરેશન માટે દોઢ લાખ રૂપિયા ક્યાંથી કાઢવા માં બાપ તેની મુંજવણમા હતા, તેવા માંજ “માનવતાની મહેક” ગૂપમા આથિૅક મદદ માટે સાદ પડ્યો, એક જ સાદે 24 કલાકમા 1 લાખ 86 હજાર એકત્ર થઈ ગયા અને પ્રાંશુના માતા,પિતાની આશા જાગી.

કુડાસણની વાછાણી હોસ્પિટલના ડૉ.વિવેક વાછાણી અને હોસ્પિટલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી પ્રાંશુના શરીરમા પ્રસરી ગયેલ રસી ને ઓપરેશન કરી કાઢી અને “પ્રાંશુ” ને નવજીવન મળ્યુ, માતા અસ્મિતાબેન અને પિતા પ્રતિકભાઈએ “માનવતાની મહેક” ગૂપના ફાઉન્ડર વૈભવ પટેલ, દિપક વ્યાસ અને ગૂપના તમામ સાથી મિત્રોનો હષૅના અશ્રુ સાથે આભાર વ્યક્ત કરી પ્રાંશુના નવજીવન માટે “માનવતાની મહેક” ગૂપે પણ આશિવાૅદ આપતી વેળાએ લાગણી સભર દ્રશ્યો સજાૅયા હતા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા વધુ 3 કેસ/ સા.કુંડલા-1, વંડા-1, ખાંભાના રાણીંગપરામા 1 કેસ નોંધાતા જીલ્લામા કુલ આંક 83 પર પહોંચ્યો.

Tue Jun 30 , 2020
Share this: BREAKING! ગાંધીનગરના “માનવતાની મહેક” નામના સેવાભાવી ગૂપે ખરા અથૅમા મહેકાવી માનવતા/ગંભીર બિમારી સામે લડતી 2 માસની પ્રાંશુ માટે એકત્ર કયાૅ પોણા બે લાખ. અમરેલી, 29/6/20 ANO ન્યુજ ગુજરાત એટલે ગાંધીનુ ગુજરાત…ગુજરાત એટલે ગૌરવ અપાવનાર ગુજરાત…ગાંધીનગર એટલે ગરીબોની મદદ કરી ઉજાગર કરનાર એટલે ગાંધીનગર… આવુ જ કંઈક કરી બતાવ્યુ […]

You May Like

Breaking News