BREAKING! સાવરકુંડલાના વંડા ગામે કોરોના પોઝિટીવ દદીૅનુ અવસાન/આજે આવ્યો હતો પોઝિટીવ રિપોટૅ.

Share this:

BREAKING! સાવરકુંડલાના વંડા ગામે કોરોના પોઝિટીવ દદીૅનુ અવસાન/આજે આવ્યો હતો પોઝિટીવ રિપોટૅ.

અમરેલી,30/6/20
ANO ન્યુજ

સાવરકુંડલા તાલુકા ના વંડા ગામે આજરોજ કોરોનાં નો પોઝિટિવ કેસ આવનાર દર્દી પ્રવીણભાઈ ચાવડા ઉ.વ.- ૫૨ નું કોરોનાં ના હિસાબે અવસાન.

આજ સવારે પોઝિટિવ નો રિપોર્ટ આવ્યો અને બપોરે ૪ વાગ્યે અવસાન થયેલ, આમ જીલ્લામા 7 મૂત્યુ, 43 ડિસ્ચાજૅ, કુલ 83 પોઝિટીવ કેસ નોંધાયેલ.

જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વધુ કાયૅવાહી હાથ ધરાઈ.

અમીતગીરી ગૌસ્વામી દ્વારા…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! રાજ્યમા સૌથી વધુ મત બેંક ધરાવતા સમગ્ર રાજ્યના કોળી સમાજનો એકજ સૂર/હિરાભાઈ સોલંકીને આપો મહત્વનુ પદ.

Tue Jun 30 , 2020
Share this: BREAKING! સાવરકુંડલાના વંડા ગામે કોરોના પોઝિટીવ દદીૅનુ અવસાન/આજે આવ્યો હતો પોઝિટીવ રિપોટૅ. અમરેલી,30/6/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકા ના વંડા ગામે આજરોજ કોરોનાં નો પોઝિટિવ કેસ આવનાર દર્દી પ્રવીણભાઈ ચાવડા ઉ.વ.- ૫૨ નું કોરોનાં ના હિસાબે અવસાન. આજ સવારે પોઝિટિવ નો રિપોર્ટ આવ્યો અને બપોરે ૪ વાગ્યે અવસાન થયેલ, […]

You May Like

Breaking News