BREAKING! રાજ્યમા સૌથી વધુ મત બેંક ધરાવતા સમગ્ર રાજ્યના કોળી સમાજનો એકજ સૂર/હિરાભાઈ સોલંકીને આપો મહત્વનુ પદ.

Share this:

BREAKING! રાજ્યમા સૌથી વધુ મત બેંક ધરાવતા સમગ્ર રાજ્યના કોળી સમાજનો એકજ સૂર/હિરાભાઈ સોલંકીને આપો મહત્વનુ પદ.

અમરેલી,30/6/20
ANO ન્યુજ

ગુજરાત રાજ્યમા બીજા સ્થાને સૌથી વધુ વસ્તી ધરાવતા કોળી સમાજની એક જ માંગ કે હિરાભાઈ સોલંકીને ભાજપ પ્રદેશ પ્રમુખનુ સ્થાન આપો અથવા તો નિગમના ચેરમેન પદ આપો.

હિરાભાઈ સોલંકી છેલ્લી 3-3 ટમૅથી ભાજપના ધારાસભ્ય પદે ચુંટાયા છે 4 દાયકાઓથી ભાજપના એક અડીખમ નેતા તરિકે પાટીૅની શાન વધારતા આવેલ શ્રી સોલંકીની અવગણના કરી સાઈડ લાઈન કરવાની પેરવી જો કરાશે તો રાજ્યનો સમગ્ર કોળી સમાજ ભાજપથી ચૌક્કસ નારાજ થશે તેવુ હાલના ચિત્ર પરથી સ્પષ્ટ જણાઈ આવે છે.

ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે રણજીતભાઇ સોલંકી સહિત કોળી સમાજના આગેવાનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી ને રજુઆત કરવા પહોંચ્યા હતા પરંતુ મળી શક્યા નહોતા.

સમગ્ર કોળી સમાજ ની બસ એક જ લાગણી અને માંગણી છે કે રાજૂલા- જાફરાબાદના પૂવૅ ધારાસભ્ય અને પૂવૅ સંસદીય સચિવ શ્રી હિરાભાઇ સોલંકી ને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામા આવે અથવા બોર્ડ નિગમમા ચેરમેન પદે સ્થાન આપવામા આવે તેવી રાજ્યભરમા સોશિયલ મિડીયામા પણ માંગ ઉઠી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! સા.કુંડલા શહેરના 5 પોઝિટીવ દદીૅના સંપકૅમા આવેલા લોકોએ આરોગ્ય તંત્રને જાણ કરવી/કલેક્ટર દ્વારા નામનુ જાહેરનામુ બહાર પાડ્યુ/દદીૅઓના નામની યાદી લગાવાઈ.

Wed Jul 1 , 2020
Share this: BREAKING! રાજ્યમા સૌથી વધુ મત બેંક ધરાવતા સમગ્ર રાજ્યના કોળી સમાજનો એકજ સૂર/હિરાભાઈ સોલંકીને આપો મહત્વનુ પદ. અમરેલી,30/6/20 ANO ન્યુજ ગુજરાત રાજ્યમા બીજા સ્થાને સૌથી વધુ વસ્તી ધરાવતા કોળી સમાજની એક જ માંગ કે હિરાભાઈ સોલંકીને ભાજપ પ્રદેશ પ્રમુખનુ સ્થાન આપો અથવા તો નિગમના ચેરમેન પદ આપો. હિરાભાઈ […]

You May Like

Breaking News