BREAKING! સા.કુંડલા શહેરના 5 પોઝિટીવ દદીૅના સંપકૅમા આવેલા લોકોએ આરોગ્ય તંત્રને જાણ કરવી/કલેક્ટર દ્વારા નામનુ જાહેરનામુ બહાર પાડ્યુ/દદીૅઓના નામની યાદી લગાવાઈ.

Share this:

BREAKING! સા.કુંડલા શહેરના 5 પોઝિટીવ દદીૅના સંપકૅમા આવેલા લોકોએ આરોગ્ય તંત્રને જાણ કરવી/કલેક્ટર દ્વારા નામનુ જાહેરનામુ બહાર પાડ્યુ.

અમરેલી,1/7/20
ANO ન્યુજ

સાવરકુંડલા શહેરમાં કોરોનાં પોઝિટિવ ના પાંચ દર્દીઓના સંપર્ક માં આવેલા લોકો ને આરોગ્ય વિભાગ ને જાણ કરવા જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું.- સમગ્ર શહેર માં જાહેર જગ્યાઓ પર પોઝિટિવ રિપોર્ટ ના દર્દીઓના નામ ની યાદી લગાડવામાં આવી.

સાવરકુંડલા શહેર માં કોરોનાં વાયરસ ના પાંચ પોઝિટિવ દર્દી ઓના નામ ની યાદી અમરેલી જીલ્લા કલેકટર સાહેબ દ્વારા જાહેરનામું બહાર જણાવ્યું હતું કે
(1) હિતેષભાઈ પરશોતમભાઈ સરૈયા (2) બીપીનભાઈ ઓધવજી માધવાણી (3) વનરાજભાઈ રામકુંભાઈ ખાચર (4) દીપકભાઈ પ્રાણભાઈ સંઘાણી (5) ઉષામૈયા ગુરૂશ્રી દયાનંદબાપુ ઉપર મુજબ ના દર્દીઓના સંપર્ક માં આપ લોકો આવ્યા હોય તો તાલુકા હેલ્થ ઓફિસ, અર્બન હેલ્થ ઓફિસ, મેડિકલ ઓફિસર નો સંપર્ક કરવો કરવાનો અનુરોધ કરતો પત્ર સાવરકુંડલા શહેર ની તમામ જાહેર જગ્યા ઓ પર લગાડવામાં આવી હતી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બગસરા: હામાપુર ગામે પુરમા તણાયેલ હતભાગી મૂતકોના પરિજનોને 4-4 લાખના ચેક અપૅણ કરાયા/સાંસદ કાછડીયાના હસ્તે ચેક અપૅણ.

Wed Jul 1 , 2020
Share this: BREAKING! સા.કુંડલા શહેરના 5 પોઝિટીવ દદીૅના સંપકૅમા આવેલા લોકોએ આરોગ્ય તંત્રને જાણ કરવી/કલેક્ટર દ્વારા નામનુ જાહેરનામુ બહાર પાડ્યુ. અમરેલી,1/7/20 ANO ન્યુજ સાવરકુંડલા શહેરમાં કોરોનાં પોઝિટિવ ના પાંચ દર્દીઓના સંપર્ક માં આવેલા લોકો ને આરોગ્ય વિભાગ ને જાણ કરવા જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું.- સમગ્ર શહેર માં જાહેર જગ્યાઓ […]

Breaking News