BREAKING! અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ/ જિલ્લામાં ગુરુવારે કોરોના વધુ 6 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક 92 થયો/તંત્ર સતકૅ.

Share this:

અમરેલી,2/7/20
ANO ન્યુજ

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ/ જિલ્લામાં ગુરુવારે કોરોના વધુ 6 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક 92 થયો/તંત્ર સતકૅ.

સુરતથી અમરેલી આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે, અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રામ પાર્ક સોસાયટીમાં રહેતા અને તારીખ 28ના સુરતથી આવેલ 46 વર્ષના પુરુષ અને તેમની 7 અને 15 વર્ષની પુત્રીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, લીલીયાના આંબા ગામના કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન ધરાવતા 31 વર્ષના યુવાન અને અમરેલીના સવજીપરા રોડ ઉપર રહેતા 25 વર્ષના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ યુવાન તેમજ અમરેલીના વાંકિયા ગામની સુરત થી અમદાવાદ થઈને વાંકીયા પરત આવેલ 37 વર્ષની યુવતી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,

આ સાથે કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 92 થઇ છે, 8 મોત, 43 સારવાર હેઠળ છે જ્યારે 34 સ્વસ્થ થયા, અમરેલી જીલ્લા તંત્ર વધુ સતકૅ બની કાયૅવાહી શરૂ કરી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલીમા કોરોનાના વધુ 2 કેસ/કુલ આંક 97 થયો/9 મૂત્યુ,41 સારવારમા,47 દદીૅઓ કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થયા.

Sat Jul 4 , 2020
Share this: અમરેલી,2/7/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ/ જિલ્લામાં ગુરુવારે કોરોના વધુ 6 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક 92 થયો/તંત્ર સતકૅ. સુરતથી અમરેલી આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે, અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રામ પાર્ક સોસાયટીમાં રહેતા અને તારીખ 28ના સુરતથી આવેલ 46 વર્ષના […]

Breaking News