Share this:
BREAKING! ઘુનામા બે બાળકો ડુબી જતા કરૂણ મૂત્યુ/ધારીના હિમખીડીપરાનો બનાવ.
અમરેલી, 4/7/20
ANO ન્યુજ
ધારીના હિખીમડીપરાના ધોળીયા ઘુનામા બે બાળકો ડુબી જતા કરૂણ મૂત્યુ નિપજતા અરેરાટી.

12 અને 11 વષૅના બન્ને બાળકોની ડેડબોડીને બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાઈ.
