સાવરકુંડલા રૂરલ POLICEના 2 Asi વયમર્યાદાથી નિવૃત થતા સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે વિદાય અપાઈ/ રૂરલ PSI પોલીસ સ્ટાફ રહ્યા ઉપસ્થિત.

Share this:

સાવરકુંડલા રૂરલ POLICEના 2 Asi વયમર્યાદાથી નિવૃત થતા સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે વિદાય અપાઈ/ રૂરલ PSI પોલીસ સ્ટાફ રહ્યા ઉપસ્થિત.

અમરેલી, 4/7/20
ANO ન્યુજ

કોવિડ 19 ની પરિસ્થિતીને ધ્યાનમા રાખી સોસિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે યોજાઈ વિદાય.

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના નીડર, નિષ્ઠાવાન,અને પ્રામાણિક રીતે ફરજ બજાવી એ.એસ.આઈ રણુભા રાઠોડ તથા હર્ષદભાઈ મહેતા વય મર્યાદાથી નિવૃત થતા રૂરલ લેડી સિંઘમ PSI એ.પી. ડોડીયા, PSI જી.જી. જાડેજાએ નિવૂત કમૅચારીઓને શાલ ઓઢાડી વિદાય અપાઇ.

એ.એસ.આઈ. નરેશભાઈ વ્યાસ, કોન્સ્ટેબલ રમેશભાઈ મારૂં, કનાભાઈ સાંખટ, વિજયભાઈ રાઠોડ વગેરે પોલીસ સ્ટાફ દ્વારા બંને નિવૃત થતા જમાદારો ને સાકરના પડા, ફુલહાર અને શાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી. આ તકે હોમગાર્ડના અમીતગીરી ગોસ્વામી અને કેતન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા વધુ 4 કેસ પોઝિટીવ/બાબરા,સા.કુંડલા અને બગસરામા નોંધાયા કેસ/જીલ્લામા કોરોના આંક 104 પર.

Mon Jul 6 , 2020
Share this: સાવરકુંડલા રૂરલ POLICEના 2 Asi વયમર્યાદાથી નિવૃત થતા સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે વિદાય અપાઈ/ રૂરલ PSI પોલીસ સ્ટાફ રહ્યા ઉપસ્થિત. અમરેલી, 4/7/20 ANO ન્યુજ કોવિડ 19 ની પરિસ્થિતીને ધ્યાનમા રાખી સોસિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે યોજાઈ વિદાય. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના નીડર, નિષ્ઠાવાન,અને પ્રામાણિક રીતે ફરજ બજાવી એ.એસ.આઈ રણુભા રાઠોડ તથા […]

You May Like

Breaking News