Share this:
BREAKING! અમરેલી જીલ્લામા વધુ 4 કેસ પોઝિટીવ/બાબરા,સા.કુંડલા અને બગસરામા નોંધાયા કેસ/જીલ્લામા કોરોના આંક 104 પર.
અમરેલી, 6/7/20
ANO ન્યુજ
અમરેલી જીલ્લામા આજે કોરોના પોઝિટીવના 4 પોઝિટીવ કેસ આવતા જીલ્લા તંત્ર દ્વારા વધુ કાયૅવાહી હાથ ધરવામા આવી છે.

બાબરાના અમરાપરા માં એક સુરતની હિસ્ટ્રી ધરાવતા 57 વર્ષીય આધેડ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ તેમજ સાવરકુંડલાના સોમનાથની હિસ્ટ્રી ધરાવતા 74 વષિૅય વૂદ્ધ તથા સાવરકુંડલાના વણોટ ગામે સુરતની હિસ્ટ્રી ધરાવતા 60 વષીૅય અને બગસરામા સુરતથી આવનાર વ્યક્તિના સંપકૅમા આવેલ 75 વષીૅય વૂદ્ધનો રિપોટૅ પોઝિટીવ આવતા
તંત્ર દ્વારા તમામ વિસ્તારને સેનિટાઈઝ કરી કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી
અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા કાયૅવાહી શરૂ કરાઈ છે. જીલ્લામા કુલ પોઝિટીવ કેસ 104 ઉપર પહોંચ્યો છે જયારે 9 મૂત્યુ, 49 સ્વસ્થ બન્યા છે ત્યારે 46 વ્યક્તિ સારવાર હેઠળ છે.

