BREAKING! અમરેલી જિલ્લામાં આજે વધુ 6 કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા/અમરેલી જીલ્લામા કોરોનાની સંખ્યા 122 થઈ.

Share this:

BREAKING! અમરેલી જિલ્લામાં આજે વધુ 6 કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા/અમરેલી જીલ્લામા કોરોનાની સંખ્યા 122 થઈ.

અમરેલી,8/7/20
ANO ન્યુજ

આજે તા. ૮ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના સવારે વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયેલ હતા. બપોર બાદ વધુ 4 પોઝિટીવ કેસ સામે આવ્યા.પ્રાથમિક તપાસમાં કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા ધારીના સરદારનગરના ૬૫ વર્ષીય મહિલા અને તા: ૧ જુલાઈના સુરતથી આવેલા નાના આંકડિયાના ૫૮ વર્ષીય મહિલાનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આમ અમરેલી જિલ્લામાં ૧૧ મૃત્યુ, ૬૭ ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે તેમજ ૪૦ સારવાર હેઠળ છે. આજ સુધી કુલ ૧૧૮ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

આપને કે આપની આજુબાજુમાં કોઈને પણ તાવ-શરદી-ખાંસી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨-૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦ ૦૨૨૪૦ અથવા રાજ્યની હેલ્પલાઇન ૧૦૪ કે કેન્દ્રની હેલ્પલાઇન ૧૦૭૫ ઉપર તાત્કાલિક જાણ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આવી માહિતી છુપાવવી કે મોડી આપવી જોખમી સાબિત થઈ શકે છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સા.કુંડલાના પુવૅૅ MLA કાળુભાઈ વિરાણીના ધમૅ પત્નિ મુક્તાબેન વિરાણીનુ સુરત ખાતે અવસાન.

Thu Jul 9 , 2020
Share this: BREAKING! અમરેલી જિલ્લામાં આજે વધુ 6 કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા/અમરેલી જીલ્લામા કોરોનાની સંખ્યા 122 થઈ. અમરેલી,8/7/20 ANO ન્યુજ આજે તા. ૮ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના સવારે વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયેલ હતા. બપોર બાદ વધુ 4 પોઝિટીવ કેસ સામે આવ્યા.પ્રાથમિક તપાસમાં કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા ધારીના સરદારનગરના […]

You May Like

Breaking News