Share this:
BREAKING! અમરેલી જીલ્લામા વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા/જીલ્લામા 132 પર પહોંચ્યો કોરોના.
અમરેલી,9/7/20
ANO ન્યુજ
અમરેલી જીલ્લામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા…
અમરેલીના વિઠલપુર, મોટા ગોખરવાળા, ચકરગઢ ગામે 1-1 કોરોના પોઝિટિવ…
અમરેલી, બાબરા, સાવરકુંડલાના વાશીયાળી અને લાઠીના કાચરડી મા 1-1 કોરોના પોઝિટિવ…
અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા 132 પર પહોંચી…
કુલ મૂત્યુ 11, 65 રિકવર તો 46 સારવાર હેઠળ.
