BREAKING! સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમા માસ્ક નહી પહેરી જાહેરનામુ ઉલ્લંઘન કરનારા લોકો સામે રૂરલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ.

Share this:

BREAKING! સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમા માસ્ક નહી પહેરી જાહેરનામુ ઉલ્લંઘન કરનારા લોકો સામે રૂરલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ.

અમરેલી, 9/7/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા વધી રહેલા કોવિડ 19 ના કેસોને લઈ રાજ્ય સરકાર દ્વારા ‘વિધાઉટ માસ્ક’ ને બહાર પાડવામા નોટિફેશન મુજબ આજરોજ અમરેલીના સાવરકુંડલા તાલુકા પોલીસ દ્નારા ગ્રામ્ય વિસ્તારોમા કોરોનાના પોઝિટિવ કેસો આવતા માસ્ક નહી પહેરી જાહેરમા ફરતા લોકો ઉપર કોવીડ 19 અંતર્ગત સમજ આપીને માસ્ક પહેરવું કેટલું જરૂરી છે તેવું સમજાવીને માસ્ક ન પહેરેલ લોકો પાસે દંડ ની રકમ વસુલ કરવામા આવી હતી, આ કામગીરીમા સાવરકુંડલા રૂરલના લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયા, PSI જાડેજા તેમજ પોલીસ સ્ટાફના વિજયભાઈ રાઠોડ,કનુભાઈ સાંખટ, રામદેવસિંહ સરવૈયા,રણજીતભાઈ વાળા સહિત પોલીસ ટીમે આજે તાલુકાના ગામોમા 200 વ્યક્તિઓને માસ્ક નહી પહેરી જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓને દંડ કરી પાવતી આપી કડક કાયૅવાહી હાથ ધરાઈ હતી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા આજે કોરોનાના વધુ 3 કેસ નોંધાયા/લિલીયા,ધારી,લાઠીમા1-1 કેસ/કુલ આંક 132 થયો.

Fri Jul 10 , 2020
Share this: BREAKING! સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમા માસ્ક નહી પહેરી જાહેરનામુ ઉલ્લંઘન કરનારા લોકો સામે રૂરલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ. અમરેલી, 9/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા વધી રહેલા કોવિડ 19 ના કેસોને લઈ રાજ્ય સરકાર દ્વારા ‘વિધાઉટ માસ્ક’ ને બહાર પાડવામા નોટિફેશન મુજબ આજરોજ અમરેલીના સાવરકુંડલા તાલુકા પોલીસ દ્નારા […]

You May Like

Breaking News