BIG BREAKING! માસ્ક નહી પહેરનારને 200 રૂ.નો થતો દંડ કેન્સલ/હવે થશે સીધો 1 હજારનો દંડ/ગુજરાત પોલીસે કોરોનાને રોકવા અપનાવ્યો કેરળનો રસ્તો.

Share this:

BIG BREAKING! માસ્ક નહી પહેરનારને 200 રૂ.નો થતો દંડ કેન્સલ/હવે થશે સીધો 1 હજારનો દંડ/ગુજરાત પોલીસે કોરોનાને રોકવા અપનાવ્યો કેરળનો રસ્તો.

અમરેલી, 10/7/20
ANO ન્યુજ

ગુજરાતમા વધી રહેલા કોરોના કેસને રોકવા રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી.

બેઠકમા રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્યમા કોરોના પર કાબુ મેળવવા કેરળનો રસ્તો અપનાવ્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે, આજ સીધી રાજ્યમા માસ્ક નહી પહેરનાર વ્યક્તિને 200 રૂ.નો દંડ ફટકારી પાવતી આપવામા આવતી હતી, તે દંડની રકમમા હવે વધારો કરી 1 હજાર રૂ. કરવામા આવ્યો છે જેથી લોકો ફરજીયાત સ્વૈચ્છીક માસ્ક પહેરતા થાય.

અગાઉ કેરળ રાજ્યમા પણ આજ રીતે માસ્ક ન પહેરનાર સામે 1 હજારના દંડની જોગવાઈ અમલમા લવાતા કેરળ હાલ કોરોના ઉપર કાબુ મેળવવામા મહદ અંશે સફળ રહ્યુ છે, જે રસ્તો ગુજરાત અપનાવી રહી છે જેનાથી શક્ય છે કે કોરોનાને અટકાવવા ગુજરાતને સફળતા મળશે, જો લોકો સ્વૈચ્છીક રીતે ફરજીયાત પહેરતા થાય અને નિયમોનુ પાલન કરશે તો ગુજરાત કોરોના મુક્ત બની શકે છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો કહેર યથાવત/લિલીયા,ચલાલા,ડુંગર,લાઠીમા નોંધાયો 1-1 કેસ/કુલ આંક 136 થયો.

Sat Jul 11 , 2020
Share this: BIG BREAKING! માસ્ક નહી પહેરનારને 200 રૂ.નો થતો દંડ કેન્સલ/હવે થશે સીધો 1 હજારનો દંડ/ગુજરાત પોલીસે કોરોનાને રોકવા અપનાવ્યો કેરળનો રસ્તો. અમરેલી, 10/7/20 ANO ન્યુજ ગુજરાતમા વધી રહેલા કોરોના કેસને રોકવા રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમા રાજ્ય પોલીસના ઉચ્ચ […]

Breaking News