BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો કહેર યથાવત/લિલીયા,ચલાલા,ડુંગર,લાઠીમા નોંધાયો 1-1 કેસ/કુલ આંક 136 થયો.

Share this:

BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો કહેર યથાવત/લિલીયા,ચલાલા,ડુંગર,લાઠીમા નોંધાયો 1-1 કેસ/કુલ આંક 136 થયો.

અમરેલી, 11/7/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા હવે કોરોનાએ ગતિ પકડી હોય તેમ દરરોજ પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ ચાર કેસ નોંધાતા જીલ્લામા કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 136 થઈ છે.

લિલીયાના દાડમા ગામે દદીૅના સંપકૅમા આવેલ 65 વષીૅય પુરૂષ, ચલાલામા સુરતથી આવેલ 51 વષીૅય પુરૂષ, રાજુલાના ડુંગરમા મુંબઈથી આવેલા 70 વષીૅય વૂદ્ધ અને લાઠીના ધામેલ ગામે સુરતથી આવેલ 42 વષીૌય પુરૂષ એમ આજે કુલ 4 પોઝિટીવ કેસ આવતા જીલ્લામા કુલ આંક 136 થયો છે, જ્યારે 11 લોકો કોરોનાથી મૂત્યુ પામ્યા છે, 44 સારવાર હેઠળ છે તો 81 લોકો સ્વસ્થ થયા છે…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

થોરડી ગામે મૂતક ખેડુતના વારસદારને 1 લાખનો ચેક અપૅણ/સા.કુંડલા માકેૅટયાડૅના ચેરમેન દિપકભાઈ માલાણીના હસ્તે અપૅણ કરાયો ચેક.

Sat Jul 11 , 2020
Share this: BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો કહેર યથાવત/લિલીયા,ચલાલા,ડુંગર,લાઠીમા નોંધાયો 1-1 કેસ/કુલ આંક 136 થયો. અમરેલી, 11/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા હવે કોરોનાએ ગતિ પકડી હોય તેમ દરરોજ પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ ચાર કેસ નોંધાતા જીલ્લામા કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 136 થઈ છે. લિલીયાના દાડમા ગામે […]

You May Like

Breaking News