થોરડી ગામે મૂતક ખેડુતના વારસદારને 1 લાખનો ચેક અપૅણ/સા.કુંડલા માકેૅટયાડૅના ચેરમેન દિપકભાઈ માલાણીના હસ્તે અપૅણ કરાયો ચેક.

Share this:

થોરડી ગામે મૂતક ખેડુતના વારસદારને 1 લાખનો ચેક અપૅણ/સા.કુંડલા માકેૅટયાડૅના ચેરમેન દિપકભાઈ માલાણીના હસ્તે અપૅણ કરાયો ચેક.

અમરેલી,11/7/20
ANO ન્યુજ

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના ખેડુત ખાતેદાર સ્વ.ચીમનભાઇ કડવાભાઇ કસવાળા નું અકસ્માતે અવસાન થતા તેમના વારસદારને સાવરકુંડલા માર્કેટયાર્ડ દ્વારા રૂા.૧,૦૦,૦૦૦/- (રૂપીયા એક લાખ) ની અકસ્માત સહાયનો ચેક એ.પી.એમ.સી. સાવરકુંડલા ચેરમેનશ્રી દિ૫કભાઇ માલાણી, વા.ચેરમેનશ્રી મનજીબાપા તળાવીયા તથા સેક્રેટરીશ્રી આર.વી.રાદડીયાના હસ્તે અર્પણ કરવામાં આવેલ.

આ તકે થોરડી ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહેલ તેવુ મુકેશભાઈની યાદીમા જણાવેલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

લાઠી,બાબરાના ધારાસભ્ય વિરજી ઠુમ્મર નવરાશની પળોમા પોતાના ખેતરમા મીની ટ્રેક્ટર ચલાવી કરી આંતરખેડ/જુઓ વિડીયો.

Sat Jul 11 , 2020
Share this: થોરડી ગામે મૂતક ખેડુતના વારસદારને 1 લાખનો ચેક અપૅણ/સા.કુંડલા માકેૅટયાડૅના ચેરમેન દિપકભાઈ માલાણીના હસ્તે અપૅણ કરાયો ચેક. અમરેલી,11/7/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના ખેડુત ખાતેદાર સ્વ.ચીમનભાઇ કડવાભાઇ કસવાળા નું અકસ્માતે અવસાન થતા તેમના વારસદારને સાવરકુંડલા માર્કેટયાર્ડ દ્વારા રૂા.૧,૦૦,૦૦૦/- (રૂપીયા એક લાખ) ની અકસ્માત સહાયનો ચેક એ.પી.એમ.સી. સાવરકુંડલા […]

You May Like

Breaking News