BREAKING!બોલીવુડ કલાકારો કોરોનાની ઝપેટમા/બચ્ચન બાદ અનુપમ ખેરનો પરિવાર કોરોના પોઝિટીવ.

Share this:

BREAKING!બોલીવુડ કલાકારો કોરોનાની ઝપેટમા/બચ્ચન બાદ અનુપમ ખેરનો પરિવાર કોરોના પોઝિટીવ.

અમરેલી,12/7/20
ANO ન્યુજ

સમગ્ર દૂનિયામા હાહાકાર મચાવનાર કોરોના હવે બોલીવુડમા પ્રવેશ્યો.

ગઈકાલે અમિતાભ બચ્ચનને પોઝિટીવ રિપોટૅ બાદ પુત્ર અભિષેક બચ્ચનનો રિપોટૅ પોઝિટીવ આવ્યો હતો, જ્યારે જયા બચ્ચન અને એશ્વયાૅનો રિપોટૅ નેગેટિવ આવ્યો હતો.

તો આજે બોલીવુડના વધુ એક કલાકાર અનુપમ ખેરના ભાઈ, ભાઈ અને માતાનો રિપોટૅ પોઝિટીવ આવતા બોલીવુડ ધ્રુજી ઉઠ્યુ છે જ્યારે અનુપમ ખેરનો રિપોટૅ નેગેટિવ આવ્યો છે તેવુ અનુપમજી એ ટ્વિટ કરી જાણકારી આપી હતી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! શમૅનાક સ્થિતી વચ્ચે અગ્ર સચિવ જ્યંતિ રવિના બફાટથી મેડીકલ એસોશિએશન લાલઘૂમ/માફી માંગે નહીતો મોટી ચિમકી.

Sun Jul 12 , 2020
Share this: BREAKING!બોલીવુડ કલાકારો કોરોનાની ઝપેટમા/બચ્ચન બાદ અનુપમ ખેરનો પરિવાર કોરોના પોઝિટીવ. અમરેલી,12/7/20 ANO ન્યુજ સમગ્ર દૂનિયામા હાહાકાર મચાવનાર કોરોના હવે બોલીવુડમા પ્રવેશ્યો. ગઈકાલે અમિતાભ બચ્ચનને પોઝિટીવ રિપોટૅ બાદ પુત્ર અભિષેક બચ્ચનનો રિપોટૅ પોઝિટીવ આવ્યો હતો, જ્યારે જયા બચ્ચન અને એશ્વયાૅનો રિપોટૅ નેગેટિવ આવ્યો હતો. તો આજે બોલીવુડના વધુ એક […]

You May Like

Breaking News