BREAKING! અમરેલીમા કોરોના કેસનો વિસ્ફોટ/આજે એક દિવસમા 18 કેસ નોંધાયા/જીલ્લામા કુલ આંક 154 થયો.

Share this:

BREAKING! અમરેલીમા કોરોના કેસનો વિસ્ફોટ/આજે એક દિવસમા 18 કેસ નોંધાયા/જીલ્લામા કુલ આંક 154 થયો.

અમરેલી,12/7/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામાં કોરોના બોંબ વિસ્ફોટ.

અમરેલી જિલ્લામાં બપોર સુધીમા 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ બપોર પછી બે કેસ નોંધાતા આજે એક દિવસમા કુલ 18 કેસ નોંધાયા.

જીલ્લાના લોકોમા ભારે ફફડાટ, જીલ્લા તંત્ર વધુ સક્રીય બની કામગીરી હાથ ધરી.

અમરેલીના પંચવટી એપાર્ટમેન્ટમાં 3 કોરોના પોઝિટિવ કેસ..

લાઠી, ધારી, સાવરકુંડલા, ખાંભા, કુંકાવાવ, બાબરા, લીલીયા તાલુકામા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા..

અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાતા તંત્ર મા દોડધામ..

અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા 154 પર પહોંચી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME! અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડ ટીમે જુગાર ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો.

Sun Jul 12 , 2020
Share this: BREAKING! અમરેલીમા કોરોના કેસનો વિસ્ફોટ/આજે એક દિવસમા 18 કેસ નોંધાયા/જીલ્લામા કુલ આંક 154 થયો. અમરેલી,12/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામાં કોરોના બોંબ વિસ્ફોટ. અમરેલી જિલ્લામાં બપોર સુધીમા 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ બપોર પછી બે કેસ નોંધાતા આજે એક દિવસમા કુલ 18 કેસ નોંધાયા. જીલ્લાના લોકોમા ભારે ફફડાટ, […]

You May Like

Breaking News