ધારીના નાગધરામાં સારો વરસાદ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ/ ઠેર ઠેર શ્વાનોને લાડુનુ વિતરણ કરાયુ.

Share this:

ધારીના નાગધરામાં સારો વરસાદ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ/ ઠેર ઠેર શ્વાનોને લાડુનુ વિતરણ કરાયુ.

અમરેલી,12/7/20
ANO ન્યુજ

ધારીના નાગધરામા સારો વરસાદ થતા લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ નવદુર્ગા ગરબી મંડળ તરફથી શ્વાનો માટે લાડુ ખવડાવવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ મંડળના આગેવાન ગોરધનદાસ બાપુ અગ્રાવત ભીખુભાઇ વ્યાસ બાલુભાઇ વ્યાસ ભીખુભાઇ પ્રેમજીભાઇ રંગપરિયા દયારામ અગ્રાવત મંગળુભાઇ વાળા જીવનભાઇ ભુવા વગેરે સભ્યોએ આયોજનનો લાભ લીધો હતો.

તેમજ સંદિપભાઇ બાલુભાઇ વ્યાસ દ્વારા શેરિયે શેરિયે જઇને લાડુનુ વિતરણ કરીને ઉમદા કાર્ય કરેલ છે તેવુ રાજુભાઇ અગ્રાવતે જણાવેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલીમા કોરોનાનો ફુટ્યો વિસ્ફોટ/24 કલાકમા 29 કેસ,3 મૂત્યુ નોંધાયા/જીલ્લામા કુલ આંક 181 થયો.

Mon Jul 13 , 2020
Share this: ધારીના નાગધરામાં સારો વરસાદ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ/ ઠેર ઠેર શ્વાનોને લાડુનુ વિતરણ કરાયુ. અમરેલી,12/7/20 ANO ન્યુજ ધારીના નાગધરામા સારો વરસાદ થતા લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ નવદુર્ગા ગરબી મંડળ તરફથી શ્વાનો માટે લાડુ ખવડાવવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ મંડળના આગેવાન ગોરધનદાસ બાપુ અગ્રાવત ભીખુભાઇ વ્યાસ […]

You May Like

Breaking News