CRIME! અમરેલી LCB ટીમે સાવરકુંડલામા થયેલ હત્યા તેમજ 50 થી વધુ ચીલઝડપ કરનાર આરોપીને ઝડપી પાડ્યો.

Share this:

CRIME! અમરેલી LCB ટીમે સાવરકુંડલામા થયેલ હત્યા તેમજ 50 થી વધુ ચીલઝડપ કરનાર આરોપીને ઝડપી પાડ્યો.

અમરેલી,12/7/20
ANO ન્યુજ

અમરેલી એલ.સી.બી. દ્વારા એક માસ અગાઉ સાવરકુંડલાના ઓળીયા ગામે થયેલ હત્યા તેમજ ૫૦થી વધુ ચીલઝડપ કરનાર આરોપીને સાડા ત્રણ લાખ જેટલા કુલ મુદ્દામાલ સાથે દબોચી લઈ હત્યા તેમજ ચીલઝડપનો અમરેલી ક્રાઈમ બ્રાંચે ભેદ ઉકેલ્યો હતો, CA સુધી અભ્યાસ કરેલ મૂળ રાજકોટનો રહેવાસી આ આરોપી વૂષાંત ઉફેૅ શ્યામ વિજય ધનેશાએ અગાઉ પણ અમરેલી,રાજકોટ,જામનગર,વડોદરા તથા સુરત જિલ્લાઓમાં મહિલાઓને ટાર્ગેટ કરી ચીલઝડપ કરતો હતો, જે આરોપી શખ્સને આજે અમરેલી ક્રાઈમ બ્રાંચના PI આર.કે.કરમટા સહિત ટીમે દબોચી લેતા સાવરકુંડલાના 4, સુરતના 4 અને જામનગર, રાજકોટના 1-1 એમ કુલ 10 ગુનાઓ કરેલ આ શખ્સ વિરૂદ્ધ નોંધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

POLICE DIARY: ગુજરાતના નવા તરિકે આશિષ ભાટીયા બની શકે છે DGP/શિવાનંદ ઝાનુ એક્ટેન્શન પુણૅ થતા 3 નામો કેન્દ્રિય ગૂહમા મોકલાયા.

Tue Jul 14 , 2020
Share this: CRIME! અમરેલી LCB ટીમે સાવરકુંડલામા થયેલ હત્યા તેમજ 50 થી વધુ ચીલઝડપ કરનાર આરોપીને ઝડપી પાડ્યો. અમરેલી,12/7/20 ANO ન્યુજ અમરેલી એલ.સી.બી. દ્વારા એક માસ અગાઉ સાવરકુંડલાના ઓળીયા ગામે થયેલ હત્યા તેમજ ૫૦થી વધુ ચીલઝડપ કરનાર આરોપીને સાડા ત્રણ લાખ જેટલા કુલ મુદ્દામાલ સાથે દબોચી લઈ હત્યા તેમજ ચીલઝડપનો […]

You May Like

Breaking News