POLICE DIARY: ગુજરાતના નવા તરિકે આશિષ ભાટીયા બની શકે છે DGP/શિવાનંદ ઝાનુ એક્ટેન્શન પુણૅ થતા 3 નામો કેન્દ્રિય ગૂહમા મોકલાયા.

Share this:

POLICE DIARY: ગુજરાતના નવા તરિકે આશિષ ભાટીયા બની શકે છે DGP/શિવાનંદ ઝાનુ એક્ટેન્શન પુણૅ થતા 3 નામો કેન્દ્રિય ગૂહમા મોકલાયા.

અમરેલી,14/7/20
ANO ન્યુજ

ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાનું એક્સટેન્શન 31 જુલાઇએ પૂર્ણ થવા જઇ રહ્યું છે.

ત્યારે આ પદ માટે અમદાવાદ પોલીસ કમિશનર આશીષ ભાટિયાનું નામ સામે આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકાર પાસે પેનલ માંગતા સરકારે ત્રણ નામોની પસંદગી કરીને મોકલી આપ્યા છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા કાલથી ચાવંડ ચેકપોસ્ટ શરૂ/કલેક્ટરશ્રી દ્વારા જનહિતમા લેવાયો મહત્વનો નિણૅય/બહારથી આવતા લોકોએ સ્ક્રિનીંગ જરૂરી.

Tue Jul 14 , 2020
Share this: POLICE DIARY: ગુજરાતના નવા તરિકે આશિષ ભાટીયા બની શકે છે DGP/શિવાનંદ ઝાનુ એક્ટેન્શન પુણૅ થતા 3 નામો કેન્દ્રિય ગૂહમા મોકલાયા. અમરેલી,14/7/20 ANO ન્યુજ ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાનું એક્સટેન્શન 31 જુલાઇએ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે આ પદ માટે અમદાવાદ પોલીસ કમિશનર આશીષ ભાટિયાનું નામ સામે આવી […]

You May Like

Breaking News