BREAKING! અમરેલી જીલ્લામા કાલથી ચાવંડ ચેકપોસ્ટ શરૂ/કલેક્ટરશ્રી દ્વારા જનહિતમા લેવાયો મહત્વનો નિણૅય/બહારથી આવતા લોકોએ સ્ક્રિનીંગ જરૂરી.

Share this:

BREAKING! અમરેલી જીલ્લામા કાલથી ચાવંડ ચેકપોસ્ટ શરૂ/કલેક્ટરશ્રી દ્વારા જનહિતમા લેવાયો મહત્વનો નિણૅય/બહારથી આવતા લોકોએ સ્ક્રિનીંગ જરૂરી.

અમરેલી,14/7/20
ANO ન્યુજ

ગુજરાતમા પ્રથમ અમરેલી જીલ્લા મા ફરી ચેકપોસ્ટ શરૂ થશે…

જીલ્લામા વધી રહેલા કોરોના કેસને લઈ જીલ્લા વહીવટી તંત્ર એક્શન મા…

જીલા કલેકટર આયુષ ઓક એ જનહિત માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય…

આવતી કાલે ફરી ચાંવડ નજીક ચેકપોસ્ટ શરૂ થશે…

લોક ડાઉનમા હતી એજ રીતે ફરી ચેકપોસ્ટ શરૂ થશે : જીલા કલેકટર આયુષ ઓકે જણાવ્યુ…

અમરેલી કલેક્ટર આયુષ ઓકે જણાવ્યુ કે મુંબઈ,સુરત,અમદાવાદ થી આવતા લોકો ચાવંડ ચેકપોસ્ટ થી ફરજીયાત મેડિકલ સ્કીનિંગ કરાવે…

આવતી કાલે થશે ચેકપોસ્ટ ફરી શરૂ

ગુજરાત મા પ્રથમ અમરેલી જીલ્લામા ચેકપોસ્ટ આવતી કાલે શરૂ…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા આજે વધુ 14 કોરોના પોઝિટીવ કેસ નોંધાય/જીલ્લામા કુલ આંક 197 થયો.

Wed Jul 15 , 2020
Share this: BREAKING! અમરેલી જીલ્લામા કાલથી ચાવંડ ચેકપોસ્ટ શરૂ/કલેક્ટરશ્રી દ્વારા જનહિતમા લેવાયો મહત્વનો નિણૅય/બહારથી આવતા લોકોએ સ્ક્રિનીંગ જરૂરી. અમરેલી,14/7/20 ANO ન્યુજ ગુજરાતમા પ્રથમ અમરેલી જીલ્લા મા ફરી ચેકપોસ્ટ શરૂ થશે… જીલ્લામા વધી રહેલા કોરોના કેસને લઈ જીલ્લા વહીવટી તંત્ર એક્શન મા… જીલા કલેકટર આયુષ ઓક એ જનહિત માટે લીધો મહત્વપૂર્ણ […]

You May Like

Breaking News