સા.કુંડલા માલતદારશ્રી પરમારની બદલી થતા અપાઈ વિદાય/વિવિધ અગ્રણીઓ દ્વારા ઉષ્માભરી વિદાય અપાઈ.

Share this:

સા.કુંડલા માલતદારશ્રી પરમારની બદલી થતા અપાઈ વિદાય/વિવિધ અગ્રણીઓ દ્વારા ઉષ્માભરી વિદાય અપાઈ.

અમરેલી, 22/7/20
ANO ન્યુજ

સાવરકુંડલા ના કાર્યદક્ષ અને લોકપ્રીય મામલતદારશ્રી એમ.બી.૫રમાર ને વિવિઘ અગ્રણીઓએ વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી.

સાવરકુંડલા તાલુકામાં સવા બે વર્ષ જેટલો સમય તાલુકા મામલતદારશ્રી અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની ફરજ બજાવતા મામલતદારશ્રી એમ.વિ.૫રમાર ની ઉમરાળા (જી.ભાવનગર) મામલતદારશ્રી તરીકે બદલી થતા, તેમની મહત્તમ પ્રમાણીકતા, પારદર્શકતા અને પ્રોએકટીવ કામગીરી અને હકારાત્મ વલણવાળા અભિગમના કારણે સ્થાનીક લોકોમાં જબર લોકચાહના મેળવેલ છે. જેના કારણે માત્ર સોશ્યલ મીડીયામાં વયરલ સમાચારના આઘારે માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી અને જીલ્લાના સહકારી અગ્રણીશ્રી દિ૫કભાઇ માલાણી, તા.પં.પ્રમુખશ્રી રાઘવભાઇ સાવલીયા, માર્કેટીંગ યાર્ડના વા.ચેરમેનશ્રી અને ભારતીય જનતા પાર્ટીના વરીષ્ઠ આગેવાન મનજીભાઇ તળાવીયા, એપીએમસી ડાયરેકટરશ્રી અને ભાજ૫ અગ્રણીશ્રી અતુલભાઇ રાદડીયા, ચેતનભાઇ માલાણી, જી.પં.સદસ્ય અને આહીર સમાજના અગ્રણીશ્રી લાલભાઇ મોર, માર્કેટયાર્ડ વેપારી મહામંડળના પ્રમુખશ્રી અને ડાયરેકટર શ્રી અશ્વીનભાઇ માલાણી, વેપારી અગ્રણી, અને એપીએમસીના ડાયરેકટર ભીખુભાઇ આકોલીયા, ઘનશ્યામભાઇ કસવાળા, એ.પી.એમ.સી.ના સેક્રેટરીશ્રી રાદડીયા, વા.સેક્રેટરીશ્રી અને સ્ટાફ, તા.સ.ખ.વે.સંઘના મેનેજરશ્રી રાજુભાઇ અને ૫દાઘિકારીઓએ ક્રમશ: રૂબરૂ મુલાકાત લઇ કોવિડ-૧૯ અંતર્ગત અમલમાં જાહેરનામાં અને ગાઇડલાઇન ને આઘિન વિદાયમાન અને શુભેચ્છા પાઠવેલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા આજે કોરોનાના વધુ 16 કેસ નોંધાયા/ક્યાં નોંધાયા કેસ/જાણો વિગતે.

Wed Jul 22 , 2020
Share this: સા.કુંડલા માલતદારશ્રી પરમારની બદલી થતા અપાઈ વિદાય/વિવિધ અગ્રણીઓ દ્વારા ઉષ્માભરી વિદાય અપાઈ. અમરેલી, 22/7/20 ANO ન્યુજ સાવરકુંડલા ના કાર્યદક્ષ અને લોકપ્રીય મામલતદારશ્રી એમ.બી.૫રમાર ને વિવિઘ અગ્રણીઓએ વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી. સાવરકુંડલા તાલુકામાં સવા બે વર્ષ જેટલો સમય તાલુકા મામલતદારશ્રી અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની ફરજ બજાવતા મામલતદારશ્રી એમ.વિ.૫રમાર ની […]

You May Like

Breaking News