અમરેલી જીલ્લા POLICEએ સમગ્ર રાજ્યમા પ્રથમ સ્થાને આવી ગૌરવ વધાયુૅ/ઈ- ગુજકોપમા અમરેલી પોલીસ અગાઉ પણ પ્રથમ ક્રમ મેળવી વધાયુૅ છે ગૌરવ.

Share this:

અમરેલી,23/7/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લા પોલીસે સમગ્ર રાજ્યમા પ્રથમ સ્થાને આવી ગૌરવ વધાયુૅ/ઈ- ગુજકોપમા અમરેલી પોલીસ અગાઉ પણ પ્રથમ ક્રમ મેળવી વધાયુૅ છે ગૌરવ.

ઈ- ગુજકોપમા અમરેલી પોલીસ રાજ્યમા પ્રથમ સ્થાને આવી છે, ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈ- ગુજકોપમા ઓનલાઈન કામગીરીમા જુન મહિનામા અમરેલી જીલ્લો રાજ્યમા પ્રથમ ક્રમે આવ્યો છે અગાઉ પણ અમરેલી જીલ્લા પોલીસ પ્રથમ ક્રમે આવતા જીલ્લા પોલીસ વડા નિલીૅપ્ત રાય તેમજ જીલ્લા પોલીસ ટીમ ઊપર અભિનંદનની વષાૅ થઈ રહી છે, પીએસઆઈ જયેશ કડછાએ માહિતી આપતા જણાવેલ કે ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈ-ગુજકોપમા ઓનલાઈન કામગીરીમા અમરેલી જીલ્લા પોલીસ જુન મહિનામા સમગ્ર રાજ્યમા પ્રથમ ક્રમ આવ્યો છે, અગાઉ પણ અમરેલી જીલ્લા પોલીસે પ્રથમ ક્રમ મેળવી અમરેલી પોલીસે ઉત્કૂષ્ઠ કામગીરી સાબિત કરી બતાવી હતી…

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME:અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીએ ગૌવંશ ની કતલ કરતાં ઇસમ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું, ગૌવંશની કતલ તથા હેરા-ફેરીના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને પાસા તળે જેલમાં ધકેલાયો.

Thu Jul 23 , 2020
Share this: અમરેલી,23/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા પોલીસે સમગ્ર રાજ્યમા પ્રથમ સ્થાને આવી ગૌરવ વધાયુૅ/ઈ- ગુજકોપમા અમરેલી પોલીસ અગાઉ પણ પ્રથમ ક્રમ મેળવી વધાયુૅ છે ગૌરવ. ઈ- ગુજકોપમા અમરેલી પોલીસ રાજ્યમા પ્રથમ સ્થાને આવી છે, ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈ- ગુજકોપમા ઓનલાઈન કામગીરીમા જુન મહિનામા અમરેલી જીલ્લો રાજ્યમા પ્રથમ ક્રમે […]

You May Like

Breaking News