BREAKING! આ વષેૅ લોકમેળાને લાગ્યુ કોરોનાનુ ગ્રહણ/50 વષૅમા પ્રથમવાર સૌરાષ્ટ્રમા શ્રાવણ માસમા નહી યોજાય લોકમેળા.

Share this:

BREAKING! આ વષેૅ લોકમેળાને લાગ્યુ કોરોનાનુ ગ્રહણ/50 વષૅમા પ્રથમવાર સૌરાષ્ટ્રમા શ્રાવણ માસમા નહી યોજાય લોકમેળા.

અમરેલી,23/7/20
ANO ન્યુજ

50 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનાના લોકમેળા નહિ યોજાય : આ વર્ષે લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું : સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના 100 જેટલા મેળાનું આયોજન ન કરવા સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાના આજે વધુ 23 કેસ નોંધાયા/ક્યાં નોંધાયા કેસ/જાણો વિગત…

Fri Jul 24 , 2020
Share this: BREAKING! આ વષેૅ લોકમેળાને લાગ્યુ કોરોનાનુ ગ્રહણ/50 વષૅમા પ્રથમવાર સૌરાષ્ટ્રમા શ્રાવણ માસમા નહી યોજાય લોકમેળા. અમરેલી,23/7/20 ANO ન્યુજ 50 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનાના લોકમેળા નહિ યોજાય : આ વર્ષે લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું : સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના 100 જેટલા મેળાનું […]

You May Like

Breaking News