BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાના આજે વધુ 23 કેસ નોંધાયા/ક્યાં નોંધાયા કેસ/જાણો વિગત…

Share this:

BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાના આજે વધુ 23 કેસ નોંધાયા/ક્યાં નોંધાયા કેસ/જાણો વિગત…

અમરેલી,24/7/20
ANO ન્યુજ

અમરેલી જિલ્લામાં છેલ્લા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે 23 કેસ નોંધતાં હાહાકાર મચી જવા પામ્યો છે.કૃષ્ણગઢ, સિમરણ ,ગોવિંદપુર,દુધાળા- લાઠી, ગમાપીપરીયા, નટવરનગર- બગસરા, દલાલચોક બગસરા, હડાળા 2 કેસ – બગસરા, હુડકોવાસ- બગસરા,
અજંતા સોસા-ધારી 2 કેસ, દ્વારકેશનગર-લીલીયા રોડ, જંગર – 2કેસ , જાફરાબાદ 3 કેસ , શ્યામનગર – અમરેલી , હનુમાનપરા- અમરેલી , ગુરુકૃપાનાગર – અમરેલી , ગણેશવાડી- સાવરકુંડલા, નો સમાવેશ થાય છે.

જો કે છેલ્લા 2 દિવસથી રિજલ્ટ પેન્ડિંગ હોય આજે એક સાથે પોઝિટિવ રીજલ્ટ આવતા કેસની સંખ્યા વધુ નોંધાઈ છે તેમ જાણવા મળેલ છે.

પોઝિટિવ આવેલ કેસના વિસ્તારને કન્ટેઇનટમેન્ટ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, જીલ્લા પોઝિટીવ કેસની સંખ્યા 286 પર પહોંચી છે, 17 મૂત્યુ નોંધાયા છે, 192 ડિસ્ચાજૅ, 86 સારવારમા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI: સાવરકુંડલા-લિલીયા MLA પ્રતાપ દુધાતે રાજ્યના આરોગ્ય વિભાગના કમીૅઓને વિવિધ લાભો આપવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરી.

Fri Jul 24 , 2020
Share this: BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાના આજે વધુ 23 કેસ નોંધાયા/ક્યાં નોંધાયા કેસ/જાણો વિગત… અમરેલી,24/7/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં છેલ્લા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે 23 કેસ નોંધતાં હાહાકાર મચી જવા પામ્યો છે.કૃષ્ણગઢ, સિમરણ ,ગોવિંદપુર,દુધાળા- લાઠી, ગમાપીપરીયા, નટવરનગર- બગસરા, દલાલચોક બગસરા, હડાળા 2 કેસ – […]

Breaking News