AMRELI: સા.કુંડલાના મામલતદારશ્રી પરમારને રેશનીંગ એસોસિએશન દ્વારા અપાઈ વિદાય/પ્રમુખ ભઈલુભાઈ ખુમાણે પ્રતિમા અપૅણ કરી.

Share this:

AMRELI: સા.કુંડલાના મામલતદારશ્રી પરમારને રેશનીંગ એસોસિએશન દ્વારા અપાઈ વિદાય/પ્રમુખ ભઈલુભાઈ ખુમાણે પ્રતિમા અપૅણ કરી.

અમરેલી,24/7/20
ANO ન્યુજ

સાવરકુંડલાના કાર્યદક્ષ અને લોકપ્રીય મામલતદારશ્રી એમ.બી.૫રમાર ને વિવિઘ અગ્રણીઓએ વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી.

સાવરકુંડલા તાલુકામાં સવાબે વર્ષ જેટલો સમય તાલુકા મામલતદારશ્રી અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની ફરજ બજાવતા મામલતદારશ્રી એમ.વી.૫રમાર ની ઉમરાળા (જી.ભાવનગર) મામલતદારશ્રી તરીકે બદલી થતા, તેમની મહત્તમ પ્રમાણીકતા, પારદર્શકતા અને પ્રોએકટીવ કામગીરી અને હકારાત્મ વલણવાળા અભિગમના કારણે સ્થાનીક લોકોમાં જબર લોકચાહના મેળવેલ છે.
*આજ રોજ વિદાય સમારોહ નુ આયોજન કરવામા આવ્યુ હતું.

તેમા રેસનીગ ના દુકાન દાર એસોશન ના પ્રમુખ શ્રી ભયલુભાઈ એન ખુમાણ.ઉપ પ્રમુખ શ્રી સતૂભાઈ ધાધલ તેમજ જાબાળ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ભુપેન્દ્રભાઈ એન ખુમાણ તેમજ દુકાન દાર હાજર રહયા હતા તેમજ જાબાળ ગામના સરપંચ શ્રી ભુપેન્દ્રભાઈ એન ખુમાણ એ મામલતદાર સાહેબ ને જોગીદાસ બાપુ નો ફોટો આપીને સન્માન કર્યું હતુ
તેમજ દુકાન દાર સાદુંળભાઈ લુવાર.વિજપડી મંત્રી અશોકભાઈ. જયભારત ના દુકાન દાર અસલમભાઈ હાજર રહ્યા હતા.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોટૅ પોઝિટિવ/પોતાના સંપકૅમા આવેલ લોકોને ટેસ્ટ કરાવી ક્વૉરન્ટાઈન થઈ જવા અપીલ કરી.

Sat Jul 25 , 2020
Share this: AMRELI: સા.કુંડલાના મામલતદારશ્રી પરમારને રેશનીંગ એસોસિએશન દ્વારા અપાઈ વિદાય/પ્રમુખ ભઈલુભાઈ ખુમાણે પ્રતિમા અપૅણ કરી. અમરેલી,24/7/20 ANO ન્યુજ સાવરકુંડલાના કાર્યદક્ષ અને લોકપ્રીય મામલતદારશ્રી એમ.બી.૫રમાર ને વિવિઘ અગ્રણીઓએ વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી. સાવરકુંડલા તાલુકામાં સવાબે વર્ષ જેટલો સમય તાલુકા મામલતદારશ્રી અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની ફરજ બજાવતા મામલતદારશ્રી એમ.વી.૫રમાર ની ઉમરાળા […]

You May Like

Breaking News