BREAKING! મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોટૅ પોઝિટિવ/પોતાના સંપકૅમા આવેલ લોકોને ટેસ્ટ કરાવી ક્વૉરન્ટાઈન થઈ જવા અપીલ કરી.

Share this:

BREAKING! મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોટૅ પોઝિટિવ/પોતાના સંપકૅમા આવેલા લોકોને ટેસ્ટ કરાવી ક્વૉરન્ટાઈન થઈ જવા અપીલ કરી.

અમરેલી,25/7/20
ANO ન્યુજ

તેમણે આજે ટ્વીટ કરી અને આ વાતની પુષ્ટી કરી.

મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ છે. તેમણે આજે ટ્વીટ કરી અને આ વાતની પુષ્ટી કરી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે તેમને કોરોનાના લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કર્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ તેણે અપીલ કરી છે કે જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં તેના સંપર્કમાં આવ્યા હોય તે પણ કોરોના ટેસ્ટ કરાવી લે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING AMRELI CORONA! જીલ્લામા આજે 3 પોઝિટીવ કેસ નોંધાયા/ ક્યાં નોંધાયા કેસ/ જાણો વિગત.

Sat Jul 25 , 2020
Share this: BREAKING! મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોટૅ પોઝિટિવ/પોતાના સંપકૅમા આવેલા લોકોને ટેસ્ટ કરાવી ક્વૉરન્ટાઈન થઈ જવા અપીલ કરી. અમરેલી,25/7/20 ANO ન્યુજ તેમણે આજે ટ્વીટ કરી અને આ વાતની પુષ્ટી કરી. મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ છે. તેમણે આજે ટ્વીટ કરી અને આ વાતની પુષ્ટી કરી […]

You May Like

Breaking News