આંબરડી ગોપાલધામમા યોજાતો જન્માષ્ટમી ઉત્સવ મોકુફ રખાયો/મંદિરના મહંત ગોપીદાસબાપુએ કરી જાહેરાત/કોરોનાને ધ્યાનમા લઈ ઉત્સવ મોકૂફ.

Share this:

આંબરડી ગોપાલધામમા યોજાતો જન્માષ્ટમી ઉત્સવ મોકુફ રખાયો/મંદિરના મહંત ગોપીદાસબાપુએ કરી જાહેરાત.

અમરેલી,28/7/20
ANO ન્યુજ

સાવરકુંડલાના આંબરડી (જોગી) ખાતે આવેલ સમસ્ત ભરવાડ સમાજની જગ્યા ગોપાલધામ ખાતે આગામી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે તારીખ 12/8ના બુધવારના રોજ સમસ્ત ભરવાડ સમાજ સેવક સમુદાય તેમજ ધર્મ પ્રેમી જનતાને નમ્ર અપીલ છે કે કોરોનાની વૈશ્વિક મહામારી ના સંદર્ભે સરકાર શ્રીના જાહેરનામાને ધ્યાનમાં રાખી જનતાને તેમ જ સમાજના હિતમાં ધાર્મિક મેળાવડાઓ થોડા સમય દરમિયાન સંપૂર્ણ બંધ રાખવાના સરકારના નિર્ણયને આપણા ઠાકર દ્વારા ગોપાલધામ- આંબરડી (જોગીદાસ) સમર્થન કરે છે, ત્યારે આ વર્ષ દરમિયાનઆગામી જન્માષ્ટમીનો ઉત્સવ ને મોકૂફ રાખવામાં આવેલ છે તેવુ
ગોપાલધામ આંબરડીના મહંત શ્રી ગોપીદાસબાપુ એ જણાવેલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI: અમરેલીમા આજે વધુ 14 કેસ નોંધાયા/જીલ્લામા કુલ પોઝિટીવની સંખ્યા 366 થઈ, 214 ડિસ્ચાજૅ, 136 સારવારમા, 16 મૂત્યુ.

Tue Jul 28 , 2020
Share this: આંબરડી ગોપાલધામમા યોજાતો જન્માષ્ટમી ઉત્સવ મોકુફ રખાયો/મંદિરના મહંત ગોપીદાસબાપુએ કરી જાહેરાત. અમરેલી,28/7/20 ANO ન્યુજ સાવરકુંડલાના આંબરડી (જોગી) ખાતે આવેલ સમસ્ત ભરવાડ સમાજની જગ્યા ગોપાલધામ ખાતે આગામી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે તારીખ 12/8ના બુધવારના રોજ સમસ્ત ભરવાડ સમાજ સેવક સમુદાય તેમજ ધર્મ પ્રેમી જનતાને નમ્ર અપીલ છે કે કોરોનાની વૈશ્વિક […]

Breaking News