AMRELI: કોરોનાના કહેર વચ્ચે અમરેલીમા તંત્રની કામગીરી અને સફળ સારવારથી રિકવરી રેટમા વધારો થયો/ છેલ્લા 2 માસમા જીલ્લાના કુલ 199 દદીૅઓ કોરોના સામે જંગ જીતી ગયા છે.

Share this:

AMRELI: કોરોનાના કહેર વચ્ચે અમરેલીમા તંત્રની કામગીરી અને સફળ સારવારથી રિકવરી રેટમા વધારો થયો/ છેલ્લા 2 માસમા જીલ્લાના કુલ 199 દદીૅઓ કોરોના સામે જંગ જીતી ગયા છે.

અમરેલી,28/7/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લામા સોમવારે વધુ રર કેસ સાથે કુલ આંક 352 સુધી પહોંચ્‍યો છે, જ્યારે અમરેલી ખાતે હાલ માત્ર 134 દર્દીઓની જ સારવાર શરૂ છે, 16નાં મૃત્‍યુ થયા છે, નાના શહેરોમાં પણ કોરોનાની સારવાર સફળ થઈ રહી હોય ત્યારે અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ર મહિનામાં 199 કોરોના પોઝિટીવ દદીૅઓએ કોરોનાને મ્‍હાત આપીને જિલ્‍લાની જનતાને સંદેશ આપેલ છે કે કોરોના એ કોઈ ગંભીર બીમારી નથી તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. અમરેલીમાં ગઈકાલે કોરોનાનાં વધુ રર કેસ સાથે જિલ્‍લામાં કુલ કોરોનાનાં દર્દીઓનો આંક 352 સુધી પહોંચી ગયો છે જેમાં માત્ર 16 વ્‍યકિતઓના મૃત્‍યુ થયા છે, અને 199 વ્‍યકિતઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે અને 134 વ્‍યકિતઓની સારવાર શરૂ છે. જિલ્‍લામાં મોટાભાગનાં દર્દીઓ કોરોનાને પરાજિત કરી ચુકયા છે, અમરેલીમા મોતનો આંક શરૂઆતમાં 11 ટકા હતો જે હાલ માત્ર 4.5 ટકા છે. મોતનો આંક સતત ઘટી રહૃાો છે અને સાજા થવાનો આંક સતત વધી રહૃાો છે. એટલે કે અમરેલી જીલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા થઈ રહેલ સફળ સારવારથી રિકવરી રેટ વધી રહ્યો છે જે તંત્રની કામગીરીની સફળતા દશાૅવે છે, તેનો સીધો મત્તલબ જોઈએ તો કોરોના એ આપણે ધારીએ તેવો ગંભીર રોગ નથી. જિલ્‍લાની જનતા ખાન-પાનમાં ઘ્‍યાન રાખે તો કોરોના કોઈની નજીક ફરકી પણ શકે તેમ નથી. લીલા શાકભાજી, ફ્રૂટ ખાવાનું, એનિમલ પ્રોડકટ કે ફેકટરી પ્રોડકટ ખાવાનું બંધ કરી અને તંત્રની ગાઈડ લાઈનનુ પાલન કરીએ તો આપોઆપ શરીર કોરોનાને પહોંચી વળશે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI:અમરેલીના ફતપેપુર ગામે દિપડાએ આતંક મચાવ્યો/રાત્રીના માલધારીના ઘરમા ત્રાટકી ત્રણ બકરીને મોતને ઘાટ ઉતારી દિપડો પલાયન થઈ જતા લોકોમા ફફડાટ ફેલાયો છે.

Tue Jul 28 , 2020
Share this: AMRELI: કોરોનાના કહેર વચ્ચે અમરેલીમા તંત્રની કામગીરી અને સફળ સારવારથી રિકવરી રેટમા વધારો થયો/ છેલ્લા 2 માસમા જીલ્લાના કુલ 199 દદીૅઓ કોરોના સામે જંગ જીતી ગયા છે. અમરેલી,28/7/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા સોમવારે વધુ રર કેસ સાથે કુલ આંક 352 સુધી પહોંચ્‍યો છે, જ્યારે અમરેલી ખાતે હાલ માત્ર […]

You May Like

Breaking News