AMRELI:અમરેલીના ફતપેપુર ગામે દિપડાએ આતંક મચાવ્યો/રાત્રીના માલધારીના ઘરમા ત્રાટકી ત્રણ બકરીને મોતને ઘાટ ઉતારી દિપડો પલાયન થઈ જતા લોકોમા ફફડાટ ફેલાયો છે.

Share this:

AMRELI:અમરેલીના ફતપેપુર ગામે દિપડાએ આતંક મચાવ્યો/રાત્રીના માલધારીના ઘરમા ત્રાટકી ત્રણ બકરીને મોતને ઘાટ ઉતારી દિપડો પલાયન થઈ જતા લોકોમા ફફડાટ ફેલાયો છે.

અમરેલી,28/7/20
ANO ન્યુજ

અમરેલીના ફતેપુર ગામે દીપડાનો આંતક અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં ઘોઘાભાઈ ભલાભાઈ મુંધવાના વાડામાં દીપડાએ 2:00 વાગીયા ની આસપાસ દીપડાએ હુમલો કરિયો હતો તેમાં ત્રણ ઘેટા અને બે બકરા ઉપર હુમલો કરેલ હતો જેમાં બે ગાડરના મોતથયા છે અને બે બકરા ઘાયલ થયા હતા અને ઘટના સ્થળે ભરવાડ હતા તેનું એવું કહેવાનું છે કે એક ઘેટાને દીપડો ઉપાડી ગયો હતો.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BAGSARA: બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ એકાએક ધોધમાર વરસાદ શરૂ.

Tue Jul 28 , 2020
Share this: AMRELI:અમરેલીના ફતપેપુર ગામે દિપડાએ આતંક મચાવ્યો/રાત્રીના માલધારીના ઘરમા ત્રાટકી ત્રણ બકરીને મોતને ઘાટ ઉતારી દિપડો પલાયન થઈ જતા લોકોમા ફફડાટ ફેલાયો છે. અમરેલી,28/7/20 ANO ન્યુજ અમરેલીના ફતેપુર ગામે દીપડાનો આંતક અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં ઘોઘાભાઈ ભલાભાઈ મુંધવાના વાડામાં દીપડાએ 2:00 વાગીયા ની આસપાસ દીપડાએ હુમલો કરિયો હતો તેમાં […]

Breaking News