BAGSARA: બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ એકાએક ધોધમાર વરસાદ શરૂ.

Share this:

BAGSARA: બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ એકાએક ધોધમાર વરસાદ શરૂ.

અમરેલી,28/7/20
ANO ન્યુજ

બગસરા શહેર તેમજ તાલુકાના મુંજીયાસર,રફાળા અને હળીયાદ ગામ સહિત વિસ્તારમાં જોરદાર વરસાદ શરૂ.

વરસાદ પડતાં ખેતીપાકોને ફાયદો થતા ખેડુતોના ચહેરા પર સ્મિત જોવા મળ્યુ હતુ, હજુ પણ વધુ વરસાદ પડશે તેવા સંકેતો વતાૅઈ રહ્યા છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: અમરેલી SOGના PSI શ્રી મોરી સહિત ટીમનો સપાટો/ સા.કુંડલાના વંડા નજીકથી 2 જામગરી બંદુક સાથે એક શખ્સને ઝડપી લીધો.

Wed Jul 29 , 2020
Share this: BAGSARA: બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ એકાએક ધોધમાર વરસાદ શરૂ. અમરેલી,28/7/20 ANO ન્યુજ બગસરા શહેર તેમજ તાલુકાના મુંજીયાસર,રફાળા અને હળીયાદ ગામ સહિત વિસ્તારમાં જોરદાર વરસાદ શરૂ. વરસાદ પડતાં ખેતીપાકોને ફાયદો થતા ખેડુતોના ચહેરા પર સ્મિત જોવા મળ્યુ હતુ, હજુ પણ વધુ વરસાદ પડશે તેવા સંકેતો વતાૅઈ […]

You May Like

Breaking News