AMRELI:કોરોનાના વધનારા આંકને લઈ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન/ચાવંડ ખાતે 70 બેડની હોસ્પિ.નુ કામ શરૂ/કુંડલામા પણ કામ પુરજોશમા.

Share this:

AMRELI:કોરોનાના વધનારા આંકને લઈ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન/ચાવંડ ખાતે 70 બેડની હોસ્પિ.નુ કામ શરૂ/કુંડલામા પણ કામ પુરજોશમા.

અમરેલી,29/7/20
ANO ન્યુજ

અમરેલીમા કોરોના દદીૅઓની વધનારી સંખ્યાને ધ્યાને લઈ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન શરૂ.

ચાવંડ ખાતે 70 બેડની હોસ્પિટલનુ કલેક્ટર દ્વારા કામ શરૂ કરાવાયુ.

કાલથી અમરેલીની રાધિકા હોસ્પિટલમા કોરોનાની સારવાર શરૂ.

સાવરકુંડલામા પણ કામગીરી પુરજોશમા શરૂ કરાઈ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME:શ્રાવણીયો જુગાર રમતા 4 શખ્સો 47 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા/સા.કુંડલાના ભંમર ગામે રૂરલ પોલીસના લેડી સિંઘમ PSI ડોડીયા ટીમ સાથે ત્રાટક્યા.

Wed Jul 29 , 2020
Share this: AMRELI:કોરોનાના વધનારા આંકને લઈ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન/ચાવંડ ખાતે 70 બેડની હોસ્પિ.નુ કામ શરૂ/કુંડલામા પણ કામ પુરજોશમા. અમરેલી,29/7/20 ANO ન્યુજ અમરેલીમા કોરોના દદીૅઓની વધનારી સંખ્યાને ધ્યાને લઈ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન શરૂ. ચાવંડ ખાતે 70 બેડની હોસ્પિટલનુ કલેક્ટર દ્વારા કામ શરૂ કરાવાયુ. કાલથી અમરેલીની રાધિકા હોસ્પિટલમા કોરોનાની સારવાર […]

You May Like

Breaking News