BREAKING:મે યુ ટચ ધ સ્કાય વિથ ગ્લૉરી/હેપી લેન્ડીંગ/ભારતીય સીમામા દાખલ થતા પાંચેય લડાકુ રાફેલનુ કરાયુ સ્વાગત.

Share this:

BREAKING:મે યુ ટચ ધ સ્કાય વિથ ગ્લૉરી/હેપી લેન્ડીંગ/ભારતીય સીમામા દાખલ થતા પાંચેય લડાકુ રાફેલનુ કરાયુ સ્વાગત.

અમરેલી,29/7/20
ANO ન્યુજ

ભારતીય હવાઈ સીમામાં દાખલ થયેલા રાફેલ વિમાનનુ સૌથી પહેલુ સ્વાગત ભારતીય નૌસેનાએ કર્યુ હતુ.

આ વિમાનોએ જેવી ભારતની એર સ્પેસમાં એન્ટ્રી લીધી હતી કે તરત અરબી સમુદ્રમાં તૈનાત નૌ સેનાના યુધ્ધ જહાજ આઈએનએસ કોલકાતાએ રાફેલને રેડિયો સંદેશ પાઠવીને સ્વાગત કર્યુ હતુ.

કોલકાતાના કંટ્રોલ રુમમાંથી મોકલાયેલા મેસેજમાં કહેવાયુ હતુ કે, વેલકમ ટુ ઈન્ડિયન ઓસન…ડેલ્ટા 63 એરો લીડર, મે યુ ટચ ધ સ્કાઈ વિથ ગ્લોરી …હેપી હન્ટીંગ ..હેપી લેન્ડીંગ…

દરમિયા પાંચ વિમાનોની ટુકડીના લીડ પાયલોટે આ મેસેજ માટે નૌ સેનાનો આભાર માન્યો હતો અને કહ્યુ હતુ કે, ભારતીય નૌ સેનાના જહાજો અહીંયા ભારતની રક્ષા કરવા માટે મોજુદ છે એ જાણીને અમે સંતોષ અનુભવી રહ્યા છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI CORONA: જીલ્લામા આજે વધુ 5 પોઝિટીવ કેસ નોંધાયા/સા.કુંડલાના ખોડીયાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમા નોંધાયા કેસ/383 થયો કુલ આંક.

Wed Jul 29 , 2020
Share this: BREAKING:મે યુ ટચ ધ સ્કાય વિથ ગ્લૉરી/હેપી લેન્ડીંગ/ભારતીય સીમામા દાખલ થતા પાંચેય લડાકુ રાફેલનુ કરાયુ સ્વાગત. અમરેલી,29/7/20 ANO ન્યુજ ભારતીય હવાઈ સીમામાં દાખલ થયેલા રાફેલ વિમાનનુ સૌથી પહેલુ સ્વાગત ભારતીય નૌસેનાએ કર્યુ હતુ. આ વિમાનોએ જેવી ભારતની એર સ્પેસમાં એન્ટ્રી લીધી હતી કે તરત અરબી સમુદ્રમાં તૈનાત નૌ […]

You May Like

Breaking News