આ વિડીયો જોઈ તમે હસીને લોથપોથ થઈ જશો, જુઓ..આ ગુજરાતી રંગીનમિજાજી કલાકારનો એક યાદગાર પ્રસંગ. તા.૧ જુલાઈ, ૨૦૧૯ ગુજરાતી ફિલ્મ જગતના રમુજી કલાકાર રમેશ મહેતાનો અસ્વિમરણીય અને એક યાદગાર પ્રસંગ, આપને હસવા મજબુર કરી દેશે.. ગુજરાતી ચલચિત્ર જગતના હાસ્ય સમ્રાટ એટલે સૌ પ્રથમ દરેકના મોઢેથી સંભળાય ” રમેશ મહેતા”… જી..હાં […]

તા. ૧ જુલાઈ, ૨૦૧૯, સોમવાર. 🔴 GPSC દ્વારા લેવાયેલ PI ની લેખિત પરિક્ષાના પેપરમા છબરડાઓ : પ્રશ્નપત્રો અને OMR શીટમા વિસંગતાથી ઉમેદવારો મુંઝવણમા મુકાયા 🔴 ઉમેદવારો પાસે OMR ની જે શીટ જ નહોતી તેવા E,F,G અને H સિરીઝના પ્રશ્નપત્રો પરિક્ષાથીૅઓના ભાગે આવ્યા – A થી લઇ H સુધી એમ કુલ […]

સાવરકુંડલા, તા.૩૦ જુન ખુલ્લા કુવામા વન્ય પ્રાણીઓ ખાબકવાના કિસ્સાઓમા દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે દિપડો કુવામા ખાબક્યાનો આજે એક વધુ બનાવ સામે આવ્યો છે. સાવરકુંડલાના મેંકડા ગામની સીમમાં ખુલ્લા કૂવામાં દિપડો ખાબક્યો હતો. શિકાર પાછળ ની લગાવેલી દોટમાં દીપડો કુવામા ખાબક્યો હોવાનુ મનાઈ રહ્યુ છે.મેકડાના વાડી માલિકે બનાવની […]

સાવરકુંડલા તાલુકા સંઘની ૬૬મી વાષિૅક સાધારણ સભા યોજાઈ, ચેરમેન દિપકભાઈ માલાણીની અધ્યક્ષતામા મળી સભા. સાવરકુંડલા, તા.30.6.2019 આજરોજ સાવરકુંલા માકેૅટયાડૅના હોલ ખાતે સા.કુ તાલુકા સંધની 66 મી વાષિૅક સાધારણ સભા સા.કુ સંધ ના ચેરમેનશ્રી દીપકભાઈ માલાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા ઉપસ્થિત ક્રુભકો યુરીયા મેનેજર શ્રી ડોડીયા તથા ગુજકોમાસોલના ખાતર વિભાગના […]

અમરેલી,તા.30/6/19, રવિવાર. 🔴 એક, બે નહી પણ ત્રણ વનરાજો મધરાત્રે આવી ચડ્યા માગૅ પર – ત્રણેય સિંહો એકબીજાને ભેટી આગળ ચાલતા નજરે ચડ્યા – સિંહોનો જોવા મળ્યો અદભૂત નજારો 🔴 બાળલગ્નની કંકોત્રી છપાઈ ગઈ : બાળ સુરક્ષા ટીમ પહોંચી લગ્નવિધી અટકી – 18 થી ઓછી ઉંમર છતા નક્કી કરાયા હતા […]

બાબાપુરના સાથળી નદીના પુલનુ વિપક્ષનેતા પરેશ ધાનાણીએ કયુૅ લોકાપૅણ, નજીકના ગામોની કાયમી સમસ્યાનુ થયુ નિરાકરણ. અમરેલી, તા.૨૭ જુન. વિપક્ષનેતા અને અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીના હસ્તે આજરોજ બાબાપુર પાટીયા થી બાબાપુર ગામની વચ્ચે સાથળી નદી પરના પૂલનુ લોકાર્પણ કરાયુ હતુ. આ પુલ બનવાથી બાબાપુર તરવડા મેડી સરંભડા ચાડીયા ગામોની કાયમી સમસ્યાનું […]

અમરેલી,તા.૨૯/૦૬/૧૯ અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડના ઈન્ચા. PSI શ્રી કરમટાની સુચનાથી જીલ્લા ટીમના ઈન્ચા.PSI શ્રી ડોડીયાએ મારામારી તથા બાઇક ચોરી ગુન્હામાં અલગ અલગ ત્રણ ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો. શ્રી અશોકકુમાર યાદવ_સાહેબ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ ગુજરાત રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ખાસ ડ્રાઇવનું આયોજન […]

અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા રાષ્ટ્રપતિશ્રી સાથે રૂબરૂ થઈ પાઠવી શુભેચ્છા, દિલ્લીથી આવી તસ્વીર.. અમરેલી, તા.૨૯ જુન. ૨૦૧૯ મા લોકસભા ચુંટણીમા NDA ને પ્રચંડ જીત મળવા બદલ અને દેશમા પૂણૅ બહુમતિથી સરકાર બનવા બદલ ભારતના મહામૂહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તેમના ધમૅ પત્નિ સાથે સજોડે રાષ્ટ્રપતિશ્રી […]

અમરેલી,તા.29/6/19, શનિવાર. 🔴 ગીરના કિંગ “લાયન” બન્યા “જમ્પિંગ જેક” : વરસતા વરસાદમા સિંહ કપલ દિવાલ કુદતો વિડીયો વાયરલ 🔴 ગીરના વનરાજો પુર જેવી સ્થિતીના સંકેત ( સિકસ સેન્સ) પારખવાની ધરાવે છે ગજબની શક્તિ : અમરેલી જીલ્લાના બૂહદગીરમા વસવાટ કરતા 80 સિંહોએ વસવાટનો નદીના પટ્ટ છોડી ડુંગરોને બનાવ્યુ આશ્રય સ્થાન 🔴 […]

CCTV મા દેખાયુ વિજ કરંટથી યુવતીનુ કરૂણ મૂત્યુ, વિજ કરંટથી વિજપોલ સાથે યુવતી ચિપકી રહી. તા.૨૮ જુન. સુરતમાં વઘુ એકવાર વિજ કરંટથી યુવતીએ જીવ ગુમાવ્યાની ઘટનાનો સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે. બનાવ છે સુરતના પુણાના નર્વેદન સાગર સોસાયટીનો. સીસી ટીવી ફુટેજ જે સામે આવ્યો છે તેમા સ્પષ્ટ જોઈ શકાય છે. […]

અમરેલી, તા.૨૮ જુન. 🔴 સાવરકુંડલાના વાંશીયાળી ગામે પુરમા તણાયેલ હતભાગી મહિલાની આકોલડા ગામેથી મળી આવી : તંત્ર દ્વારા સતત શોધખોળ બાદ લાશ મળી આવતા ગામમા શોક છવાયો 🔴 અમરેલી પાલિકાના કમીૅઓની આજે હડતાળ: કાળી પટ્ટી ધારણ કરી કમીૅઓ કરશે વિરોધ – ૨૯મીએ પાલિકઅ કચેરી સામે પ્રતિક ધરણા યોજી આવેદન આપશે […]

ભાવનગરના મહુવાની સેન્ટ કોમસૅ સ્કૂલના શિક્ષકને વિદ્યાથીૅ અને વાલીએ લાફા ઝીંકી દીધા.નાપાસ થતા ઝીંકી દીધા લાફા. જીતેન્દ્ર મારૂ દ્વારા.. તા.૨૭ જુન. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં વિદ્યાર્થીએ શિક્ષકને લાફો ઝીંકી દીધો હતો તો પિતા એ પણ શિક્ષક ને માર માર્યો. વિદ્યાથીૅ ધોરણ ૯માં નાપાસ થયો અને પિતા નો મગજ છટકી જતા […]

અમરેલી,તા ૨૭ જુન આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા દાદાભગવાન મંદિર, લીલીયા રોડ ખાતે ” સંગઠન પર્વ ” અંગે કાર્યક્રમ યોજાયો. આ તકે પ્રદેશ ભાજપના સંગઠન પર્વના ઇન્ચાર્જ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર સંગઠન પર્વના ઇન્ચાર્જ શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપના પ્રભારીશ્રી જયંતીભાઈ કવાડિયા, ભરતભાઇ ગાજીપરા, જિલ્લા સંગઠન પર્વ ના ઇન્ચાર્જશ્રી […]

વલ્ડૅકપ -2019 : ભારતે વેસ્ટઈન્ડિઝને આપ્યો ૨૬૯ રનનો ટાગેૅટ – ટોસ જીતી ટીમ ઈન્ડિયા ઉતરી બેટીંગમા.. વલ્ડૅકપ ડેસ્ક: તા.૨૭,જુન વલ્ડૅકપની મહત્વની આજની મેચમા ભારતે વેસ્ટઈન્ડિઝ સામે ટોસ જીતીને પહેલા બેટીંગ કરીને ૨૬૮ રન બનાવ્યા. વલ્ડૅકપની ૩૪મી મેચમા ભારતનો મુકાબલો આજે વેસ્ટઈન્ડિઝ સામે ચાલુ છે. માન્ચેસ્ટરમા રમાઈ રહેલ આ મેચમા ટીમ […]

પ અમરેલી.૨૬/૦૬/૨૦૧૯ પકડાયેલ આરોપી:- (૧) વલકુભાઇ હરસુરભાઇ ડેર રહે.મોટા દેવળીયા, તા.બાબરા, જીલ્લો અમરેલી. પકડાયેલ મુદ્દામાલ:- (૧) પાર્ટી સ્પેશીયલ ડીલક્ષ વ્હીસ્કી ફોર સેલ ઇન અરૂણાચલ પ્રદેશ માર્કાવાળા નંગ-૫૬ (૨) મેકડોલ નં.વન સુપીરીયર વ્હીસ્કી ઓરીજલ ફોર સેલ ઇન હરીયાણા માર્કા વાળા નંગ -૩૫ મળી કુલ કિ.રૂ.૨૯,૫૫૦/-૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડેલ […]

વાંશીયાળી ગામે પુરમા તણાયેલ મહિલાની લાશ મળી આવી, શોધખોળમા આકોડાના ગેડ વિસ્તારમાંથી મળી લાશ. સાવરકુંડલા, તા.૨૭ જુન. સાવરકુંડલા તાલુકાના વાંશીયાળી ગામનુ ખેડુત દંપતિ ત્રણ દિવસ પહેલા સુરવા નદીના પુરમાં બળદગાડા સાથે તણાયા હતા. જેમા પતિ નો આબાદ બચાવ થયો હતો અને પતિની નજર સામે પત્ની પાણીના પુરમા ઓજલ થઈ હતી. […]

અમરેલી,તા.27/6/19, ગુરૂવાર. 🔴 અમરેલી જીલ્લા પંચાયતની મળેલી સામાન્યસભામઅ પ્રશ્નોની ઝડી વરસી : વિવિધ વિકાસના કામોને મંજુરી – જીલ્લામા થતી નબળી કામગીરીથી ડીડીઓ આકરા પાણીએ 🔴 સા.કુંડલાના વાંશીયાળી ગામે પુરમા તણાઈ ગયેલ મહિલાની શોધખોળ માટે ડોગ સ્ક્વૉડની મદદ લેવાઈ – વહીવટી તંત્ર દ્વારા જેસીબી, સ્થાનિક તરવૈયા, ના.કલેક્ટર સહિત 100 થી વધુ […]

અમરેલી, તા.26 જુન. અમરેલી SP રાય સાહેબ દ્વારા ગુન્‍હો આચરી નાસતા ફરતા અને ગુન્‍હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી LCBના ઇન્‍ચાર્જ PI શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ […]

રાજુલા, તા.૨૬ જુન. આતાભાઈ વાઘ દ્વારા રાજુલા તાલુકા ના કથીવદર પરા ગામે ઇલેવન કે.વી. વાયરને લોખંડનો પાઇપ ઓચિંતો અડી જતા બાબુભાઈ રામભાઇ બાભણીયા અને મુક્તાબેન મનુભાઇ સોંલકીને શોટૅ લાગતા બન્નેને ગંભીર ઇજા થવાથી તાત્કાલિક મહુવા હનુમંત હોસ્પીટલમા ખસેડવામા આવેલ. “રામ રાખે તેને કોણ ચાખે”ની કહેવત અહીં સાથૅક થઈ છે. ચાલુ […]

સાવરકુંડલા,તા ૨૫, જૂન. સાવરકુંડલામા સતત ત્રીજા દિવસે મેઘસવારી યથાવત, નાવલી થી LIVE માણો વરસાદ..જુઓ વિડીયો.. અમરેલી જીલ્લામા આજે સતત ત્રીજા દિવસે પણ અમૂક વિસ્તારોમા મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.ત્યારે આજે બપોર બાદ ફરી ત્રીજીવાર મેઘરાજાએ સાવરકુંડલામા ધમાકેદાર દસ્તક દીધી છે.સાવરકુંડલાની ” નાવલી” નદી વરસાદી પાણીથી વહેતી થઈ હતી અને […]

અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના દરેક ગામોમાં સાઈક્લોન સેન્ટર બનાવવા , સામાજિક આગેવાન અજય શિયાળ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જીલ્લા કલેકટરને પત્ર લખી રજૂઆત કરી અમરેલી, તા.૨૫. રાજુલા તાલુકાના વિકટર નાં યુવા સામાજિક આગેવાન દ્વારા મુખ્ય કારોબારી અધિકારીશ્રી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર ને પત્ર લખીને રજૂઆત કરી હતી કે અમરેલી […]

ગુજરાત ATS ની આ ચાર મદાૅની મહિલા પીએસઆઇનુ થયુ સન્માન, બોટાદના જંગલમાથી કુખ્યાત જુસબ અલારખાને 4 લેડી PSI એ દબોચી લીધો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ ગુજરાત ATS ની 4 મહિલા પીએસઆઇ નું સન્માન સૌરાષ્ટ્ર યૂનિવસિૅટી દ્વારા કરવામા આવ્યુ હતુ. મિસીસ સીએમ અંજલિબહેન રૂપાણી ની ઉપસ્થિતિમાં તમામ ચારેય મહિલા પીએસઆઇ […]

અમરેલી ન્યુજ ઓન લાઈન બ્રેકીંગ અપડેટ અમરેલી,તા.26/6/19, બુધવાર. 🔴 અમરેલી જીલ્લામા ૪૩૬૯૧૪ હેક્ટરમા આગોતરૂ વાવેતર થયુ : ગતવષૅની તુલનાએ આ વષેૅ સારા વરસાદની આશાએ ધરતીપુત્રોએ કયુૅ આગોતરૂ સપનાનુ વાવેતર – અડધાથી વધુમા કપાસ, બીજા ક્રમે મગફળીનુ વાવેતર 🔴 જીલ્લામા હજુ સાવૅત્રિક વરસાદની વાટ: વાવાઝોડાને કારણે થઈ હતી વહેલી વાવણી – […]

સાવરકુંડલાના વાંશિયાળીની નદીમાં બળદ ગાડું તણાવવાનો મામલો. સાવરકુંડલા નું વહીવટી તંત્ર વંડા નજીક કરી રહ્યું છે શોધ ખોળ. મૃત બને બળદ અને ગાડું તંત્ર ને લાગ્યા હાથ. મહિલા નો પતો લગાવવા તંત્ર કરી રહ્યું છે શોધ ખોળ. સુરવો નદી માં બળદ અને ગાડું દટાયેલ હાલત માં તંત્ર એ બહાર કાઢ્યા. […]

સાવરકુંડલાના વાંશિયાળીની નદીમાં બળદ ગાડું તણાવવાનો મામલો. સાવરકુંડલા નું વહીવટી તંત્ર વંડા નજીક કરી રહ્યું છે શોધ ખોળ. મૃત બને બળદ અને ગાડું તંત્ર ને લાગ્યા હાથ. મહિલા નો પતો લગાવવા તંત્ર કરી રહ્યું છે શોધ ખોળ. સુરવો નદી માં બળદ અને ગાડું દટાયેલ હાલત માં તંત્ર એ બહાર કાઢ્યા. […]

પાણીપુરી ખાવા તમે પણ ગમે ત્યાં ઉભા રહી જાઓ છો ? આ તસ્વીર જોઈ તમે પાણીપુરી ખાવાનુ છોડી દેવા મજબુર બની જશો.. તા. ૨૫. જુન. નાનાથી માંડી મોટેરાઓ પણ ચટાકેદાર પાણીપુરી ખાવાના શોખીનો માટે આ તસ્વીર જ માત્ર કાફી છે. જો કે આ તસ્વીર છે તો અમદાવાદની કે જ્યાં ઘાટલોડીયા […]

વહેલી સવારથી જ અમરેલી સહિત જીલ્લાના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ, હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત.. અમરેલી, તા 25/ જુન. અમરેલી જીલ્લામાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વહેલી સવારથી જ વરસાદે ધીમી ધારે વરસવાનુ શરૂ કયુૅ હતુ. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમરેલી જિલ્લાના લિલીયા, […]

અમરેલી ન્યુજ બ્રેકીંગ અપડેટ અમરેલી,તા.25 જુન. તીવ્ર ઊકળાટ વચ્ચે રાજ્યમા મેઘ મલ્હાર સાથે ચોમાસાનુ આગમન : અમરેલીમા બાબરા, લાલપુર, સાવરકુંડલામા 1થી 3 ઈંચ વરસાદ – બંગાળની ખાડીમા પ્રેશર સજાૅતા સૌરાષ્ટ્રમા ત્રણ દિવસ જામશે વરસાદી માહોલ. અમરેલી સહિત ગીરના સિંહોની સુરક્ષા માટે ખાસ જમૅન ટેકનીકનો સહારો લેવાયો : 25 સિંહોને રેડીયો […]

અમરેલી: ગીરના સાવજોની સુરક્ષામા વધારો કરવા જર્મન ટેકનિકનો સહારો લેવાયો, 25થી વધુ સિંહોને પહેરાવાયા ‘રેડિયો કોલર’ અમરેલી : ગીરના સિંહોની સુરક્ષા હવે આધુનિક સાધનો દ્વારા કરવામાં આવશે, જર્મનીની બનાવટના રેડિયો કોલરની મદદથી પ્રારંભિક તબક્કામાં 75 જેટલા સિંહો પૈકી 25 કરતા વધુને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે. જેને લઈને સિંહોની સુરક્ષા […]

અમરેલી,તા.૨૪/૦૬/૧૯ અપહરણના ગુન્હામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી. પેરોલ ફલોૅ સ્ક્વૉડના ઈન્ચા.લેડી PSI એ.પી.ડોડીયાએ ઝડપી પાડ્યો આરોપીને. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ ગુજરાત રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ખાસ ડ્રાઇવ તા.૩૦/૦૫/૧૯ થી તા.૩૦/૦૬/૧૯ સુધી આયોજન કરેલ હોય જે અન્વયે શ્રી […]

વડાપ્રધાન મોદીની કેદારનાથ યાત્રા બાદ બાબાના દર્શન કરવા યાત્રાળુઓનો સતત ધસારો, હજુ પાંચ માસ દર્શન ખૂલ્લા હોય દર્શનાર્થીઓનો આંકડો ૧૫ લાખને પાર કરવાની મંદિર સમિતિને આશા હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર મનાતા ચાર ધામો પૈકીના એક કેદારનાથ મંદિરમાં આ વર્ષે ૭.૫ લાખ યાત્રીકોએ દર્શન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. લોકસભા ચૂંટણીના […]

સાવરકુંડલા, તા.૨૩ જુન. સાવરકુંડલા રૂરલ પોલીસે ટીમે વણશોધાયેલ ગુનાનો ભેદ ઊકેલી ૫ શખ્સોને ઝડપી લીધા. મિતીયાળા નજીક થોડા દિવસો પૂવેૅ વાડીમાંથી મશીનની ઉઠાંતરી કરનાર આરોપીઓને પકડી મુદ્દામાલ કબ્જે કયોૅ. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ દ્વારા મિલ્‍કત સબંધી વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના […]

અમરેલી જીલ્લાના સાવરકુંડલામા થયો અનોખા યોગ ડે ની ઊજવણી. સાવરકુંડલાના ‘ માનવ મંદિર’ તરિકે ખ્યાતિ મેળવનાર પાગલ આશ્રમે ” પાગલોએ શિસ્તબદ્ધ કયાૅ યોગ. અમરેલી,તા.૨૩/૪/૧૯ સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલ ” માનવ મંદિર ” તરિકે ગુંજતુ નામ ગુજરાત નહી પરંતુ દેશવાસીઓથી અજાણ્યુ નથી.કે જ્યાં ૩૬ થી વધુ પાગલોનુ પાલન પોષણ કરતા […]

Breaking News