સાવરકુંડલા રૂરલ POLICEના 2 Asi વયમર્યાદાથી નિવૃત થતા સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે વિદાય અપાઈ/ રૂરલ PSI પોલીસ સ્ટાફ રહ્યા ઉપસ્થિત. અમરેલી, 4/7/20 ANO ન્યુજ કોવિડ 19 ની પરિસ્થિતીને ધ્યાનમા રાખી સોસિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે યોજાઈ વિદાય. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના નીડર, નિષ્ઠાવાન,અને પ્રામાણિક રીતે ફરજ બજાવી એ.એસ.આઈ રણુભા રાઠોડ તથા હર્ષદભાઈ મહેતા […]

BREAKING! ઘુનામા બે બાળકો ડુબી જતા કરૂણ મૂત્યુ/ધારીના હિમખીડીપરાનો બનાવ. અમરેલી, 4/7/20 ANO ન્યુજ ધારીના હિખીમડીપરાના ધોળીયા ઘુનામા બે બાળકો ડુબી જતા કરૂણ મૂત્યુ નિપજતા અરેરાટી. 12 અને 11 વષૅના બન્ને બાળકોની ડેડબોડીને બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાઈ.

BREAKING! અમરેલીમા કોરોનાના વધુ 2 કેસ/કુલ આંક 97 થયો/9 મૂત્યુ,41 સારવારમા,47 દદીૅઓ કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થયા. અમરેલી, 4/7/20 ANO ન્યુજ

અમરેલી,2/7/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ/ જિલ્લામાં ગુરુવારે કોરોના વધુ 6 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક 92 થયો/તંત્ર સતકૅ. સુરતથી અમરેલી આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે, અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રામ પાર્ક સોસાયટીમાં રહેતા અને તારીખ 28ના સુરતથી આવેલ 46 વર્ષના પુરુષ અને […]

બગસરા: હામાપુર ગામે પુરમા તણાયેલ હતભાગી મૂતકોના પરિજનોને 4-4 લાખના ચેક અપૅણ કરાયા/સાંસદ કાછડીયાના હસ્તે ચેક અપૅણ. અમરેલી, 1/7/20 ANO ન્યુજ બગસરાના હામાપુર ગામે સાંસદ નારણભાઇ કાછડીયા અને જે.વી.કાકડીયાના વરદ હસ્તે ખેડૂત પરિવારના 4 સભ્યો ગાડા સાથે પાણીમાં તણાયાની બનેલ ઘટના મા સરકાર દ્વારા 4 લાખના 4 ચેક કરાયા અર્પણ.

BREAKING! સા.કુંડલા શહેરના 5 પોઝિટીવ દદીૅના સંપકૅમા આવેલા લોકોએ આરોગ્ય તંત્રને જાણ કરવી/કલેક્ટર દ્વારા નામનુ જાહેરનામુ બહાર પાડ્યુ. અમરેલી,1/7/20 ANO ન્યુજ સાવરકુંડલા શહેરમાં કોરોનાં પોઝિટિવ ના પાંચ દર્દીઓના સંપર્ક માં આવેલા લોકો ને આરોગ્ય વિભાગ ને જાણ કરવા જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું.- સમગ્ર શહેર માં જાહેર જગ્યાઓ પર પોઝિટિવ […]

BREAKING! રાજ્યમા સૌથી વધુ મત બેંક ધરાવતા સમગ્ર રાજ્યના કોળી સમાજનો એકજ સૂર/હિરાભાઈ સોલંકીને આપો મહત્વનુ પદ. અમરેલી,30/6/20 ANO ન્યુજ ગુજરાત રાજ્યમા બીજા સ્થાને સૌથી વધુ વસ્તી ધરાવતા કોળી સમાજની એક જ માંગ કે હિરાભાઈ સોલંકીને ભાજપ પ્રદેશ પ્રમુખનુ સ્થાન આપો અથવા તો નિગમના ચેરમેન પદ આપો. હિરાભાઈ સોલંકી છેલ્લી […]

BREAKING! સાવરકુંડલાના વંડા ગામે કોરોના પોઝિટીવ દદીૅનુ અવસાન/આજે આવ્યો હતો પોઝિટીવ રિપોટૅ. અમરેલી,30/6/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકા ના વંડા ગામે આજરોજ કોરોનાં નો પોઝિટિવ કેસ આવનાર દર્દી પ્રવીણભાઈ ચાવડા ઉ.વ.- ૫૨ નું કોરોનાં ના હિસાબે અવસાન. આજ સવારે પોઝિટિવ નો રિપોર્ટ આવ્યો અને બપોરે ૪ વાગ્યે અવસાન થયેલ, આમ જીલ્લામા […]

અમરેલી,30/6/20 ANO ન્યુજ BREAKING! અમરેલી જીલ્લામા વધુ 3 કેસ/ સા.કુંડલા-1, વંડા-1, ખાંભાના રાણીંગપરામા 1 કેસ નોંધાતા જીલ્લામા કુલ આંક 83 પર પહોંચ્યો. જીલ્લા તંત્ર દ્વારા કાયૅવાહી શરૂ

BREAKING! ગાંધીનગરના “માનવતાની મહેક” નામના સેવાભાવી ગૂપે ખરા અથૅમા મહેકાવી માનવતા/ગંભીર બિમારી સામે લડતી 2 માસની પ્રાંશુ માટે એકત્ર કયાૅ પોણા બે લાખ. અમરેલી, 29/6/20 ANO ન્યુજ ગુજરાત એટલે ગાંધીનુ ગુજરાત…ગુજરાત એટલે ગૌરવ અપાવનાર ગુજરાત…ગાંધીનગર એટલે ગરીબોની મદદ કરી ઉજાગર કરનાર એટલે ગાંધીનગર… આવુ જ કંઈક કરી બતાવ્યુ છે ગાંધીનગરના […]

CRIME! અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડ ટીમે અપહરણના વણઉકેલાયેલ ગુનાના નાસતા આરોપીને ભોગ બનનાર સાથે દબોચી લેવાયો. અમરેલી, 29/6/20 ANO ન્યુજ છેલ્લા એક વર્ષથી અપહરણના ગુન્હામાં અનડીટેકટ નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી* ➡️ ગુન્હાની વિગતઃ- આ કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી […]

BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાનો શરૂ થયો કહેર/આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાયા/જીલ્લામા કૂલ આંક 80. અમરેલી, 29/6/20 ANO ન્યુજ અમરેલીમા કોરોનાનો શરૂ થયો કહેર… આજે વધુ 10 પોઝિટીવ કેસ આવતા જીલ્લામા ફફડાટ… ગઈકાલે 10 પોઝિટીવ કેસ નોંધાયા બાદ આજે વધુ 10 પોઝિટીવ કેસ નોંધાતા અમરેલીમા પોઝિટીવ કેસોની સંખ્યા 80 ઉપર […]

BIG BREAKING! અમરેલીમા કોરોનાનો બ્લાસ્ટ/આજે એકસાથે 10 પોઝિટીવ કેસ આવ્યા/કુલ પોઝિટીવ આંક 70. અમરેલી,28/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા હવે કોરોનાનો ગ્રાફ ધીમે ધીમે ઉંચો જઈ રહ્યો છે, દરરોજ 2-3 પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે, તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લઈ કોરોનાને અટકાવવા રાઉન્ડ ધ ક્લોક જહેમત ઉઠાવાઈ રહી […]

CRIME! અમરેલી LCB એ કુંકાવાવ નજીક બાઈકમા લિફ્ટ આપી લુંટ ચલાવનાર 2 શખ્સોને ઝડપી લુંટનો ભેદ ઉકેલ્યો. અમરેલી,27/6/20 ANO ન્યુજ અમરેલી મોટી કુંકાવાવ વચ્‍ચે બે અજાણ્યા ઇસમોએ મોટર સાયકલમાં લીફ્ટ આપી રોકડ રકમ તથા મોબાઇલ ફોનની કરેલ લુંટના ગુન્‍હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી. ફરિયાદની વિગતઃ- ગઇ તા.૨૫/૦૬/૨૦૨૦ ના રોજ વડીયા […]

BREAKING! ધારીના પૂવૅ કોંગી MLA કાકડીયાએ પ્રેસ કોન્ફરન્સમા ભાંગરો વાટ્યો/”ભાજપ છોડીને કોંગ્રેસમા આવ્યો છુ” કહેતા હાથનુ માઈક ધ્રુજી ગયુ. અમરેલી,27/6/20 ANO ન્યુજ અમરેલીની ધારી વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂવૅ ધારાસભ્ય જે.વી.કાકડીયાએ કોંગ્રેસ માંથી રાજીનામુ ધરી હતુ અને આજે અન્ય ધારાસભ્યો વિધિવત રીતે ભાજપમા જોડાઈ ગયા છે. ગાંધીનગર સ્થિત આજે કમલમ્ ખાતે […]

BREAKING! ગુજરાત પોલીસને દેશમા સૌપ્રથમ મળી ટેઝર ગન/આ ગનનો ઉપયોગ કેવી રીતે થાય/જુઓ વિડીયો. અમરેલી,27/6/20 ANO ન્યુજ ગુજરાત પોલીસને મળી 25 ટેઝર ગન.VIP અને VVIP બંદોબસ્ત સમયે કરાશે ઉપયોગ,”ગુજરાત પોલીસ”ભારતની પહેલી એજન્સી જેને આ ટેઝર ગન મળી. ડીજીપી શિવાનંદ ઝા એ ટ્વીટ કરીને આપી માહિતી.

અમરેલી BREAKING! જીલ્લામા વધુ 3 કેસ પોઝિટીવ/સા.કુંડલાના જીરા સીમરણમા 2 અને રંગપુર 1 કેસ નોંધાયો/કુલ 60 પોઝિટીવ. અમરેલી, 27/6/20 ANO ન્યુજ

BREAKING! સા.કુંડલામા કોરોના દદીૅની વિગત છુપાવનાર તબીબ વિરૂદ્ધ ગુનો દાખલ/આરોગ્ય તંત્ર દ્વારા પોલીસ ફરીયાદ. અમરેલી,26/6/20 ANO ન્યુજ સા.કુંડલાના એક ખાનગી તબીબે કોરોનાના લક્ષણ હોવા છતા તાલુકા આરોગ્ય કચેરીને જાણ ન કરી માહિતી છુપાવવા બદલ આરોગ્ય અધિકારી દ્વારા પોલીસ ફરીયાદ નોંધાઈ. સા.કુંડલાના એક કોરોના પોઝિટીવ દદીૅને કોરોનાના લક્ષણ હોવા છતા તાલુકા […]

BREAKING! અમરેલીમા વધુ 4 પોઝિટીવ કેસ સા.કુંડલા,લિલીયા,લુંધીયા,પાણીયામા નોંધાયા 1-1 કેસ/જીલ્લામા કુલ 56 કેસ. અમરેલી,26/6/20 ANO ન્યુજ

BREAKING! સા.કુંડલા તાલુકા હેલ્થ કચેરી દ્વારા નાગરિકોને અપીલ/કોરોનાથી બચવા જાતે આગોતરા પગલા લેવા અપીલ કરાઈ. અમરેલી,26/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા વધી રહેલા કોરોનાના કહેરને પગલે જીલ્લા તંત્ર અને અલગ અલગ તાલુકા તંત્ર દ્વારા કોરોનાને લઈ લોકોમા જાગૂતિ લાવી કોરોનાથી બચવા અગાઉથી કેવા પ્રકારના પગલા લેવા કે કેવી સાવચેતી રાખવી તે […]

CRIME! અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વોડ ટીમે છેલ્લા 1 વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડ્યો. અમરેલી, 25/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે […]

BREAKING! સાવરકુંડલાએ બતાવ્યુ ખમીર/મોબાઈલ,કરિયાણા બાદ આજે ગારમેન્ટ અેસોશીયનનો મહત્વનો નિણૅય/બપોરે 3 સુધી ખુલ્લી રહેશે દુકાનો. અમરેલી,25/6/20 ANO ન્યુજ ગમે તેવા કપરા સમયમા એકજુટ બની મદદરૂપ થવામા હંમેશા અવ્વલ રહેતા સાવરકુંડલા શહેરનો કોરોના મહામારી સામે લડી રહેલા વિશ્વ સાથે મળી સ્વંભૂ વધુ એક મહત્વનો નિણૅય લઈ સા.કુંડલાએ ખમીર ખમકાવ્યુ છે. હાલ […]

BREAKING! ગુજરાતમા અનલૉક-2 ની તૈયારીઓ શરૂ/1 જુલાઇથી સ્કૂલ સિવાય બધું જ ખૂલી શકે છે/જાણો વિગતે. અમરેલી,24/6/20 ANO ન્યુજ ઓપન ફોર ઓલ જિમ, સિનેમા, ટ્રેનો સહિતનું જાહેર પરિવહન વગેરે થશે ધમધમતું લોકડાઉનમાં ચાર તબક્કા બાદ અનલોક – 1 ચાલી રહ્યું છે. જે 30મી જૂન સુધી ચાલશે. અનલોક – 1માં જીમ, રેસ્ટોરન્ટ […]

BREAKING!ખેતી કામ કરતા શ્રમિક પર વિજળી પડતા મૂત્યુ/બાબરાના નડાળા ગામનો બનાવ. અમરેલી,24/6/20 ANO ન્યુજ બાબરા તાલુકાના નડાળા ગામે વાડી વિસ્તાર માં વિજળી પડતા વાડીએ કામ કરતા શ્રમિક દેવીપુજક યુવાનનું મૃત્યું નિપજતા અરેરાટી ફેલાઈ છે. મળતી માહીતી મુજબ બાબરાના નડાળા ગામે વાડી વિસ્તાર માં ખેત મજુરી કરતા દેવીપુજક દિનેશભાઈ નાનજીભાઈ સોલંકી […]

BREAKING! અમરેલીમા વધુ 3 પોઝિટીવ કેસ/સા.કુંડલામા 1 તો લાઠીમા 2 કેસ પોઝિટીવ નોંધાયા/જીલ્લામા કુલ 48 કોરોના કેસ નોંધાયા. અમરેલી,24/6/20 ANO ન્યુજ

BREAKING! અમરેલી કલેક્ટર અને ડીડીઓએ કોરોનાને લઈ જીલ્લાવાસીઓને આપ્યો પ્રજાજોગ સંદેશ/જુઓ વિડીયો. અમરેલી,22/6/20 ANO ન્યુજ રાજ્યમા અંત સૂધી કોરોના સામે લડીનાર અમરેલીમા હવે રોજ 3થી4 પોઝિટીવ કેસો આવતા થતા જીલ્લા વહિવટી તંત્ર,આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલા લેવા લોકોને અપીલ કરતા આવ્યા છે, એક માસ પહેલા […]

સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમસૅ દ્વારા લેવાયો મહત્વનો નિણૅય/કોરોનાને લઈ આવકારદાયક નિણૅય/દુકાનના સમયમા કરાયો ફેરફાર. અમરેલી,22/6/20 ANO ન્યુજ સાવરકુંડલા કરિયાણા વેપારી એસોસિએશન આવતીકાલ 23/6/20થી હોલસેલ કરિયાણાના વેપારીઓ આવતીકાલથી તા. 24/6/20 બુધવારથી દુકાન ખોલવાના સમયમા ફેરફાર કરેલ છે.સાવરકુંડલામા કોરોના પોઝિટીવ કેસ આવતા એસો.દ્વારા લોકહિત તેમજ દુકાનદારો માટે આવકારદાયી સ્વંભુ નિણૅય લેવાયો છે. […]

CRIME! અમરેલી SOG ટીમે 4 વષૅથી મડૅરના નાસતા આરોપીને ઝડપી લીધો/રાજકોટ મધ્યસ્થ જેલમાથી જામીન બાદ હતો ફરાર. અમરેલી, 22/6/20 ANO ન્યુજ પકડાયેલ કેદીની વિગત ઃ- રાજુલા પો.સ્ટે., ફ.ગુ.ર.નં.-૧૭/૨૦૧૩ IPC કલમ-૩૦૨, ૫૦૬(૨), ૩૪ મુજબનાં ગુન્હા કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા કાચા કામના કેદી જોરૂભાઇ નાનાભાઇ ઘાખડા, ઉવ.-૪૬, રહે.ભચાદર, તા.રાજુલા, […]

BREAKING! સા.કુંડલા શહેરની તમામ મોબાઈલ શોપ 1 અઠિવાડીયા સુધી/મોબાઈલ એસો.નો અભૂતપુવૅ નિણૅય. સાવરકુંડલા ના વેપારી મિત્રો તમને સૌને ખ્યાલ હશે કે આપણા મોબાઈલ એસોસિયેશન પરિવારના બે વેપારીઓ તાજેતરમાં કોરોના પોઝિટિવ આવ્યા છે અને સાવરકુંડલા શહેરના ઘણા લોકોને નજીક ના દિવસો માં કોરોના પોઝિટિવ આવવાની સંભાવના છે. સરકાર અત્યારે એ બે […]

BREAKING! અમરેલી જીલ્લામા વધુ 2 કેસ પોઝિટીવ/સા.કુંડલાના અને ઈશ્વરીયામા નોંધાયા કેસ/કુલ પોઝિટીવ સંખ્યા 44. અમરેલી, 22/6/20 ANO ન્યુજ

અમરેલી BREAKING! જીલ્લામા કોરોનાએ ગતિ પકડી/3 વધુ પોઝિટીવ કેસ/કુલ આંક 43/4 મુત્યુ, 18 સ્વસ્થ થયા. અમરેલી, 21/6/20 ANO ન્યુજ અમરેલીમા કોવિડ 19 ના પોઝિટીવ કેસોની સંખ્યમા દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ 3 કેસ પોઝિટીવ આવતા જીલ્લા તંત્રની સતકૅતા વચ્ચે કાયૅવાહી વધુ તેજ બનાવાઈ છે

અમરેલી BREAKING! જીલ્લામા કોરોનાએ ગતિ પકડી/3 વધુ પોઝિટીવ કેસ/કુલ આંક 43/4 મુત્યુ, 18 સ્વસ્થ થયા. અમરેલી, 21/6/20 ANO ન્યુજ અમરેલીમા કોવિડ 19 ના પોઝિટીવ કેસોની સંખ્યમા દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ 3 કેસ પોઝિટીવ આવતા જીલ્લા તંત્રની સતકૅતા વચ્ચે કાયૅવાહી વધુ તેજ બનાવાઈ છે

પ્રેસનોટ તા.૨૦/૦૬/૨૦૨૦ છેલ્લા છ માસથી પેરોલ રજા પરથી ફરાર કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી      💫 અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપી તેમજ જેલમાંથી ફરાર કેદીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પેરોલ ફર્લો […]

BREAKING! લ્યો…માસ્ક પહેયાૅ વગર સેલ્ફી પાડી સોશિયલ મિડીયામા વાયરલ કરશો તો થશે દંડ/રાજકોટ પો.કમિશ્નરે બહાર પાડ્યુ જાહેરનામુ. અમરેલી,18/6/20 ANO ન્યુજ

BREAKING! અમરેલી જીલ્લામા કોવિડ 19 નો વધુ એક કેસ નોંધાયો/જીલ્લામા પોઝિટીવ કેસોની સંખ્યા 34/તંત્ર એલટૅ અમરેલી,18/6/20 ANO ન્યુજ

BREAKING!અમરેલી જીલ્લામા જાહેર સ્થળો પર પોલીસ દ્વારા વિના માસ્ક દંડ ની ઝૂંબેશ વધુ તેજ બની/બે દિવસમા 3 હજારથી વધુ સામે દંડાત્મક કાયૅવાહી. અમરેલી,18/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લાના 2 પોલીસ મથકોના વિસ્તારમા સતત એક જ ઝૂંબેશ ‘માસ્ક પહેરો નહિતર દંડ લ્યો’. જીલ્લા પોલીસ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા મુજબ જાહેર સ્થળોએ માસ્ક […]

BREAKING! આ વષેૅ જન્માષ્ટમીમા યોજાનાર મેળાઓ બંધ/મેળો માણતા શોખીનો નારાજ/કોરોનાને લઈ લેવાયો નિણૅય. અમરેલી, 17/6/20 ANO ન્યુજ જન્માષ્ટમી પર આ વર્ષે નહીં યોજાય લોકમેળો : સૂત્ર 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં નહીં યોજાય મેળા : સૂત્ર સૌરાષ્ટ્રમાં લોકમેળા નું આગવું મહત્વ હોય છે પરંતુ હાલ કોરોના મહામારીને લઈ લોકમેળાઓ […]

BREAKING! સા.કુંડલા તાલુકા મામલતદારશ્રી દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગ મુદ્દે કરાઈ અપીલ/તાલુકાની જનતાને જાહેરનામાનુ પાલન કરવા અપીલ કરાઈ. અમરેલી,17/6/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકા મામલતદાર એવં તાલુકા મેજીસ્ટ્રેટશ્રી એમ.વી.પરમાર દ્વારા સાવરકુંડલાની જાહેર જનતાને વિનંતી કે હાલ કોરોના વાયરસ નું પ્રમાણ વધતુ જતુ હોવાથી નીચે મુજબની સૂચનાનું અવશ્ય પાલન કરવા અપીલ કરવામા […]

દિવ્યેશ એમ.ચાવડાની અખિલ ભારતીય કોળી સમાજ (ન્યુ દિલ્લી)ના ગુજરાત પ્રદેશ મહામંત્રી પદે નિયૂક્તિ/રાષ્ટ્રીય અધ્યક્ષ પીઠાવાલા દ્વારા નિમણૂંક. અમરેલી, 17/6/20 ANO ન્યુજ શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈ શ્રેષ્ઠ સમાજ સેવા કરતા યુવા આગેવાન દિવ્યેશભાઈ મનુભાઈ ચાવડાનુ સમાજ સ્તરે કદ વધ્યુ.  અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી […]

અમરેલી BREAKING! અમરેલી જીલ્લામા 21 પોલીસ મથકો દ્વારા 1 દિવસમા માસ્ક ન પહેરી આદેશનો ભંગ કરનારા 1 હજારને વ્યક્તિ સામે દંડાત્મક કાયૅવાહી કરાઈ. અમરેલી,17/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામા વધી રહેલા કોરોનાના કેસને અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિલીૅપ્ત રાય દ્વારા ગઈકાલે તા.16 જુનના રોજ જાહેર જનતાને અપીલ કરાઈ […]

BREAKING! અમરેલી જીલ્લા POLICE દ્વારા કોરોનાને વધતો રોકવા ઉઠાવ્યુ બિડુ/માસ્ક નહી પહેયોૅ યા જાહેરમા થુંકવા બદલ વસુલાશે 200 રૂ.નો દંડ. અમરેલી,16/6/20 ANO ન્યુજ ગુજરાત માં હવે માસ્ક નહીં પહેર્યો હોય કે જાહેરમાં થૂંક્યા તો હવે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ પણ દંડ વસૂલ કરી શકશે. રાજ્યમા આજે જાહેરનામુ પ્રસિદ્ધ […]

BREAKING! અમરેલીમા વધુ 4 કેસ પોઝિટીવ/જીલ્લામા પોઝિટીવ કેસોની સંખ્યા 31/તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનની કાયૅવાહી શરૂ. અમરેલી,16/6/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં આજે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ આંક પહોંચ્યો 31 પર. 1)સાવરકુંડલાના 71 વર્ષીય વૃદ્ધ. અમદાવાદ ખાતે એમના કોવિડ-19 પોઝિટિવ પુત્રના સંપર્કમાં આવ્યા હતા. 2) સાવરકુંડલાના 28 વર્ષીય […]

BREAKING! રાજ્યમા માસ્ક ફરજીયાત/માસ્ક નહી પહેયોૅ કે જાહેરમા થુંકવા વસુલાશે 200 નો દંડ/પોલીસ હે.કોન્સ.થી કે ઉપરી અધિકારી વસુલી શકશે દંડ. અમરેલી,16/6/20 ANO ન્યુજ ગુજરાત માં હવે માસ્ક નહીં પહેર્યો હોય કે જાહેરમાં થૂંક્યા તો હવે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ પણ દંડ વસૂલ કરી શકશે જાહેર સ્થળોએ, કામકાજના સ્થળોએ, […]

BREAKING NEWS! અમરેલી જીલ્લામા મેઘનુ તાંડવ/ભારે વરસાદથી જીલ્લામા 3 મૂત્યુ/વિજળીથી યુવક,યુવતીના મૂત્યુ/1 મહિલા તણાઈ. અમરેલી,15/6/20 ANO ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… અમરેલીમા વરસાદે તાંડવ મચાવતા જીલ્લામા કુલ ત્રણ મૂત્યુ નિપજ્યાના બનાવો સામે આવી રહ્યા છે એક યુવક અને યુવતીનુ વિજળી પડવાથી મોત નિપજ્યુ જ્યારે એક મહિલાનુ તણાઈ જવાથી મોત નિપજતા સમગ્ર […]

CRIME! અમરેલીLCB ટીમે માંગવાપાળ ગામે બનવા પામેલ ખુનના ગુન્‍હાના બંને આરોપીઓને ગણતરીનાં કલાકોમાં પકડી પાડ્યા. અમરેલી, 15/6/20 ANO ન્યુજ ગુન્‍હાની વિગતઃ- અમરેલી તાલુકાના માંગવાપાળ ગામે સામાન્‍ય બોલાચાલીમાં મારા-મારી થતા પોતાના પતિ અને પુત્રને છોડાવવા વચ્ચે પડેલ મહિલાને ધક્કો મારી પછાડી દેતાં માથામાં ઇજા થતાં બનાવ ખુનમાં પરિણમ્યો હતો. બનાવની વિગત […]

BREAKING! જાફરાબાદના બાબરકોટના વિદ્યાથીૅ સુરેશ સાંખટે SSCમા 99.59 PR મેળવી સમાજ અને શાળાનુ ગૌરવ વધાયુૅ. અમરેલી, 15/6/20 ANO ન્યુજ જાફરાબાદ તાલુકા ના દરિયાકાંઠે આવેલ બાબરકોટ ગામ ના રહેવાસી એવા સુરેશ કાળુભાઈ સાંખટ ધોરણ -10 માં રાજુલા તાલુકા ની કુંભારીયા ગામે આવેલી ઓમ્ ઈન્ટરનેશનલ વિધા સંકુલ માં અભ્યાસ કરતો હતો ગુજરાત […]

BREAKING! ભાવનગર પોલીસ હેડ ક્વાટૅરમા POLICE શોપિંગ કોમ્પલેક્ષનુ ઉદ્ઘાટન/DIG અશોક કુમારના હસ્તે ખુલ્લુ મુકાયુ. અમરેલી,15/6/20 ANO ન્યુજ આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર યાદવના વરદ હસ્તે ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં “પોલીસ શોપીંગ કોમ્પ્લેક્ષનુ” લોકાર્પણ કરવામાં આવ્યું.

BREAKING! ફરી એકવાર વરસાદથી અમરેલી જીલ્લો બન્યો અનરાધાર/અમરેલીમા ગાજવિજ સાથે અત્ર,તત્ર સવૅત્ર વરસાદ ખાબકતા સમગ્ર પંથકોમા જળ બંબાકાર… અમરેલી, 15/6/20 ANO ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી સહિત સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓમા 15 જુનથી 18 જુન સુધીમા અતિભારે વરસાદ પડવાની આગાહી આજે સાચી પડતા જીલ્લાના તમામ પંથકોમા ગાજવિજ […]

BRAKING!કુંકાવાવના અમરાપુર નજીક તણાયુ ટ્રેક્ટર/ટ્રેક્ટરમા સવાર 5 લોકોનો બચાવ 1 મહિલા તણાઈ/તંત્ર દ્વારા શોધખોળ શરૂ. અમરેલી,15/6/20 ANO ન્યુજ અમરેલીના કુંકાવાવના અમરાપુર ગામે ભારે વરસાદના વોંકળામા ટ્રેક્ટર તણાયુ ટ્રેક્ટરમા સવાર 6 લોકો માથી પાંચનો આબાદ બચાવ એક મહિલા તણાઈ. અમરેલી જીલ્લામા આજે બપોર બાદ ભારે વરસાદ ખાબકતા નદી નાળામા ભારે પુર […]

BRAKING! અમરેલીમા Corronaનો વધુ એક પોઝિટીવ કેસ/બગસરામા 51 વષૅના મહિલાનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ સંખ્યા 27 પર પહોંચી. અમરેલી,15/6/20 ANO ન્યુજ દિવસે ને દિવસે અમરેલી જીલ્લામા કોવિડ -19 ના વધી રહેલા પોઝિટીવ કેસોને લઈ જીલ્લા તંત્ર દ્વારા તમામ અગમચેતીના પગલા લેવાઈ રહ્યા છે. તેમ છતા લોકોમા હજુ ક્યાંક કોરોનાને લઈ […]

BREAKING! સા.કુંડલાના આંબરડી ગામમા સતત બીજા દિવસે ઘૂસ્યા સિંહ/બે દિવસમા બે પશુઓનો શિકાર કયોૅ. અમરેલી,15/6/20 ANO ન્યુજ ગીર જંગલમા વરસાદ પડતા શિકાર નહી મળતા સિંહો હવે ભુખ સંતોષવા અમરેલીના રેવન્યુ વિસ્તારના ગામડાઓમા ઘુસી આવી પશુઓનો શિકાર કરી મિજબાની માણી વરસાદી માહોલમા ભુખ સંતોષવા નિકળી પડી રહ્યા છે. સાવરકુંડલાના આંબરડી ગામની […]

BREAKING AMRELI! ખેતરના ફરજામા લગાવેલ પંખામા શોટૅ લાગતા 3ના કરૂણ મૂત્યુથી અરેરાટી/બગસરાના સુડાવડનો બનાવ. અમરેલી,13/6/20 ANO ન્યુજ અમરેલી જિલ્લાના બગસરાના સુડાવડ ગામે ખેતરના ફરજાના ઇલેક્ટ્રી પંખામાં શોટૅ લાગતા ત્રણ મજુરોના કરૂણ મોત… ફુલાભાઈ રાઘવભાઈ ગજેરા ના ખેતરમાં ફરજામાં ફેનમાં સૉર્ટ થતા બની દુર્ઘટના… પંખાના વાયરો ફરજાના પતરાઓ સાથે અડીજતા ફરજો […]

BREAKING! આજે રાત્રીથી કફ્યૅુમા કડક વલણ લાગુ/રાત્રીના 9થી સવારના 5સુધી સખ્ત કફ્યુૅનો કેન્દ્ર મંત્રાલય દ્વારા આદેશ. અમરેલી,13/6/20 ANO ન્યુજ દેશભરમા કોરોનાના વધી રહેલા મીટરના પગલે કેન્દ્રીય ગૂહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમા લાગુ રહેલ કફ્યુૅમા કડક વલણ અપનાવતા કફ્યુૅને વધુ સખ્ત બનાવવા દરેક રાજ્યના પોલીસ વિભાગને આદેશ કયોૅ છે. આજે રાત્રે […]

BREAKING! એકસાથે 8 સિંહોનુ ટોળુ આવી ચડ્યુ ગામની બજારમા/વરસાદી માહોલમા બિંદાસ્ત લટાર મારતા સિંહોનો વાયરલ વિડીયો CCtvમા કેદ. અમરેલી,13/6/20 ANO ન્યુજ વરસાદી વાતાવરણમાં સિંહો ઘુસ્યા અમરેલીના ગીરના ગામડામાં… ગત રાત્રે 8 સિંહોનું ટોળું ઘુસ્યું ગીરના ગામડામાં… 8 સિંહો સીસીટીવીમાં થયા કેદ… વરસાદી વાતાવરણમાં શિકારની શોધમાં 8 સિંહોએ ગામમાં કર્યો પ્રવેશ… […]

BREAKING! રમતા રમતા 1 વષૅના બાળકનુ માથુ કુકરમા ફસાયુ/ડોક્ટર ટીમે મહામહેનતે કુકર કાઢતા અધ્ધરતાલ શ્વાસ બેઠા. અમરેલી,13/6/20 ANO ન્યુજ ભાવનગરમા 1 વર્ષના બાળકનુ રમતા રમતા માથુ કુકરમાં ફસાઈ જતા પરિવારજનોના શ્વાસ અધ્ધરતાલ થઈ ગયા હતા. બાળકને તાત્કાલિક સર ટી હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તબીબોએ બાળકને બચાવવા જહેમત ઉઠાવી હતી. […]

BREAKING! અમરેલીની અવધ રેસી.ના પોઝિટીવ દદીૅનુ અવસાન/રાજકોટ હોસ્પિટલમા સારવાર દરમિયાન આજે મૂત્યુ નિપજ્યુ. અમરેલી,12/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા કોરોનાના પોઝિટીવ દદીૅનો મૂત્યુઆંક 3 થયો. અમરેલીની અવધ રેસીડેન્સીમાં રહેતા અને કોરોના પોઝીટીવ આવી રાજકોટમાં સારવાર લઇ રહેલા યોગેશભાઇ જોષી (આકાર સ્ટુડીયોવાળા)નું સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે નિધન થતાં અમરેલી શહેરમાં કોરોનાથી મૃત્યુનો […]

સાવરકુંડલા/રાજુલાના વિવિધ ગામોમાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણૂંક અંગે જાહેરનામું પ્રસિદ્ધ/નિયત ફોમૅ મેળવી લેવા અનુરોધ. અમરેલી,12/6/20 ANO ન્યુજ રાજુલાના વડ, મજાદર, ઝીંઝકા, ડુંગર અને ખાખબાઈ તેમજ સાવરકુંડલા તાલુકાના ગાધકડા, જાંબુડા, પાટી, સુરજવડી અને કેદારીયા ગામમાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણૂંક કરવામાં આવનાર છે. જેમાં સામાન્ય ઉમેદવાર ઓછામાં ઓછી ૨૦ વર્ષની […]

BREAKING! અમરેલી જીલ્લામા આજે વધુ 2 પોઝિટીવ કેસ/ધારી અને બાબરા નોંધાય 2 કેસ/જીલ્લામા કોવિડ-19ના કુલ 20 કેસ. અમરેલી,12/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા વધી રહ્યો છે કોરોનાનો કહેર. આજે નોંધાયા 2 પોઝિટીવ કેસ. આજે ૧૨ જુનના રોજ અમરેલી જિલ્લામાં વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.ધારીના ભાડેરનો ૨૦ વર્ષીય યુવાન અને બાબરાના […]

BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/સા.કુંડલાના દેતડ ગામે પુરૂષનો કોરોના રિપોટૅ પોઝિટીવ/જીલ્લામા કૂલ આંક 20 થયો. અમરેલી,11/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા ધીમે ધીમે કોરોના પ્રેવેશતા જીલ્લામા કુલ આંક આજે 20 થયો. સા.કુંડલાના દેતડમા એક પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. કોરોનાગ્રસ્ત પુરૂષના […]

CRIME: અમરેલી SOG ટીમે અનડીટેકટ લુંટનાં ગુન્હાનાં બે આરોપીઓને ગણતરીની કલાકોમાં દબોચી લીધા. અમરેલી,10/6/20 ANO ક્રાઈમ ન્યુજ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા, […]

BREAKING! વરસતા વરસાદની સિંહ યુગલે માણી મજા/વરસાદથી બચવા ઘટાટોપ વૂક્ષનો લીધો સહારો/વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ. અમરેલી,10/6/20 ANO ન્યુજ ચોમાસાના પ્રારંભે શરૂઆતના ધોધમાર વરસાદમા ભીંજાવવાની મજા લોકો તો માણી રહ્યા છે ત્યારે જંગલના રાજા સિંહ અને સિંહણે પણ વરસાદમા ભિંજાવવાનો આનંદ ઉઠાવતો ગીર જંગલ વિસ્તારનો અદભુત વીડિયો વાઈરલ સોસિયલ મિડીયામા વાયરલ […]

BREAKING! સા.કુંડલા ગ્રામ્ય પંથકોમા વરસાદે દેખાડ્યુ રોદ્ર સ્વરૂપ/તેલના ખાલી ડબા તણાયાનો સોસિયલ મિડીયામા વિડીયો થયો વાયરલ. અમરેલી, 9/6/20 ANO ન્યુજ અમરેલીના આંબરડી, બાઢડા, જાબાળ સહિતના ગામો વરસાદે ધારણ કયુૅ રોદ્ર સ્વરૂપ.. સાવરકુંડલા પંથકના આંબરડી સહિત ગામોમા આજે બપોરે એકાએક વાદળ ફાટતા અનરાધાર ખાબક્યો વરસાદ… ઠેક ઠેકાણે નદીઓમા ઘોડાપુર આવતા તેલના […]

BREAKING! બગસરાના હામાપુરમા વરસાદ બન્યો કાળ/બળદગાડા સહિત 7 વ્યક્તિ તણાયા/4 લોકોના મૂત્ય, 3નો બચાવ. અમરેલી,9/6/20 ANO ન્યુજ અમરેલીના બગસરાના હામાપુર ગામે એક મોટી દુઘૅટના સામે આવી છે હામાપુર ગામના એક ખેડૂત પરિવાર બળદગાડા સહિત ધસમસતા પાણીમાં તણાતા 4 લોકોના મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. આ ગોઝારા દ્રશ્યો છે અમરેલીના […]

મોરાબાપુના નિવેદન મામલે સા.કુંડલાના ભક્તિબાપુએ સમથૅન આપતા શું જણાવ્યુ?/ જુઓ વિડીયો. અમરેલી, 9/6/20 ANO નમ્ર અપીલ સાથે સાવરકુંડલા માનવ મંદિરના ભક્તિરામ બાપુ ગોંડલિયાએ જણાવ્યુ કે હાલમાં સોશિયલ મિડિયામાં પ્રસિધ્ધ સંત મોરારીબાપુ વિરુધ્ધ કેટલાક નિવેદનો ચાલી રહ્યાં છે. ખાસ કરીને આહિર સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ વ્યવસ્થીત રીતે કરવામાં આવી રહ્યો છે. […]

BREAKING! અમરેલી SP દ્વારા જાહેર હિતમા જીલ્લાના 9 PSIની અરસ પરસ કરાઈ ટ્રાન્સફર/જાણો ક્યાંથી ક્યાં મુકાયા અધિકારીઓ. અમરેલી,9/6/20 ANO ન્યુજ અમરેલી પોલીસ વડાશ્રી નિલીૅપ્ત રાય દ્વારા આજરોજ જીલ્લાના 9 પીએસઆઈ ની આંતરિક બદલી કરતો હુકમ કયોૅ છે. જીલ્લામા વહિવટી સરળતા અને જાહેર હિતમા 9 પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રીઓ ની અરસ પરસ […]

BREAKING! રાજ્યમા IAS/IPS કેડરના ઓફિસસૅના બદલીઓનો તૈયાર થઈ રહ્યો છે તખ્તો. અમરેલી,9/6/20 ANO ન્યુજ કોરોના અને લોકડાઉન બાદ રાજ્યના IAS અને IPS ની બદલીનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે.મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સિનિયોરિટી લિસ્ટ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનું જુલાઈ અને મુખ્ય સચિવ અનિલ […]

BREAKING! અમરેલીમા વધુ 1 પોઝિટીવ કેસ/સા.કુંડલાના નાની વડાળ ગામે નોંધાયો કોરોના પોઝિટીવ/જીલ્લામા કુલ 16 કેસ પોઝિટીવ નોંધાયા. અમરેલી,9/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા આજે વધુ એક કોરોનાનો પોઝિટીવ કેસ સામે આવતા જીલ્લામા પોઝિટીવ કેસનો કુલ આંક 16 થયો. સાવરકુંડલાના નાની વડાળ ગામે કોરોનાનો આજે વધુ એક રિપોટૅ પોઝિટીવ આવતા તંત્ર વધુ […]

BREAKING! અમરેલી:ભારે વરસાદના કારણે મોડી રાત્રે કાચુ મકાન ધરાશયી થયુ/સુતેલો પરિવાર દબાયો/તમામને હોસ્પિટલ ખસેડાયા. અમરેલી,8/6/20 ANO ન્યુજ

BREAKING! અમરેલી: લિલીયાની બજારમા નિકળતી નાવલી બે કાંઠે વહેતી થઈ/બાબરા,લાઠીમા સમી સાંજે પડ્યો ધોધમાર વરસાદ/જુઓ વિડીયો. અમરેલી,6/6/20 ANO ન્યુજ અમરેલીના લિલીયામા નાવલી નદી બે કાંઠે વહેતી થઈ, મુખ્ય બજાર માથી જ પસાર થતી નદીમા પુર આવતા દુકાનમા પાણી ઘુસી જવાના ડરથી વેપારીઓ ચિંતામા મુકાયા હતા. અમરેલીમા આજે બપોર બાદ ફરી […]

રાજ્યના યુવાનો,વિદ્યાથીૅઓ માટે સરકાર દ્વારા SC,BC,OBC વગોૅ માટે જાતિ પ્રમાણપત્રોની મૂદત 1 વષૅ સૂધી લંબાવાઈ. અમરેલી,6/6/20 ANO ન્યુજ રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી આપવામાં આવી જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.૩૧ […]

BREAKING! અમરેલીના IPS ઓફિસસૅનો કોરોના ટેસ્ટ પોઝિટીવ/Aspશ્રી સુશિલ અગ્રવાલના પોઝિટીવ રિપોટૅથી POLICE બેડામા ચિંતા ઘેરાઈ. અમરેલી,6/6/20 ANO ન્યુજ અમરેલીના પ્રોબેશનર આઈપીએસ અધિકારીનો કોરાનો રિપોટૅ પોઝિટીવ આવ્યો ગુજરાત કેડરના 2018 બેન્ચના પ્રોબેશનર આઇપીએસ ઓફિસર અમરેલીના તાલીમી ASP સુશીલ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  હાલ તેમને સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં […]

સાવરકુંડલા પંથકમા વાવણી શરૂ/ધરતીપુત્રો માટે વાવણીનો દિવસ ગણાય છે મહત્વપુણૅ/લાપસીના મુકાયા આંધણ. અમરેલી,6/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા વાવણી લાયક વરસાદ પડતા જીલ્લાના મોટા ભાગના પંથકોમા જગતના તાત એવા ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે. સાવરકુંડલાના આંબરડી સહિતના ગામોમા વહેલી સવારે ધરતીપુત્રોએ પરંપરાગત રૂઢી મુજબ બળદ દ્વારા વાવણી કરી રહ્યા […]

BREAKING! આંબરડી-કૂષ્ણગઢ વચ્ચે રોડ પર વૂક્ષ ધરાશયી/મોડીરાત્રે ફુંકાયેલા ભારે પવનથી જમીનદોસ્ત થયુ હતુ વૂક્ષ/વૂક્ષ હટાવી માગૅ ખુલ્લો કરાયો. સાવરકુંડલા, 6/6/20 ANO ન્યુજ રાજ્યમા ધીમે ધીમે હવે ચોમાસુ સક્રિય થતુ જાય છે, સૌરાષ્ટ્રના મોટાભાગના પંથકોમા વાવણી લાયક ધોધમાર વરસી ગયો છે તો ક્યાંક હજુ પણ વરસાદ શરૂ છે. અમરેલી જીલ્લામા ચોમાસાની […]

સા.કુંડલાના MLA પ્રતાપ દુધાત દ્વારા સરકારશ્રીને કરાઈ રજુઆત/14 હજાર કરોડના રાહત પેકેજમા અમરેલી જીલ્લાના નાના,મધ્યમ ધંધાથીૅઓને પેકેજ આપવા મુખ્યમંત્રીને કરાઈ રજુઆત. અમરેલી,5/6/20 ANO ન્યુજ સાવરકુંડલા-લિલીયાના કોંગી ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્રારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરાઈ. સરકારશ્રીના આત્મનિભૅર રાહત પેકેજ અંતગૅત ગુજરાત સરકાર દ્વારા 14 હજાર કરોડના રાહત પેકેજમા અમરેલી […]

BREAKING!અમરેલીમા કોરોનાનો વધુ 1 પોઝિટીવ કેસ/પોઝિટીવ કેસનો કુલ આંક 12/ચિતલ રોડ પર રહેતા 23 વષીૅય યુવકનો રિપોટૅ આવ્યો પોઝિટીવ. અમરેલી,5/6/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૧૨ કેસ નોંધાયેલ છે. જેમાંથી ૧ નું દુઃખદ અવસાન થયું છે અને ૩ દર્દીઓ કોરોના સામે જંગ […]

અમરેલી જીલ્લામા 550 જેટલી GRDની ભરતી અંગે ફોમૅ પ્રક્રિયા શરૂ/10 પુરૂષ અને 40 મહિલા GRDમા જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ક્યાં સંકપૅ કરવો/વાંચો વિગત. અમરેલી,5/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા તમામ પોલીસ મથકોમા પોલીસ સાથે જોડાઈ કામગીરી કરવા GRD ભરતી કરવા અંગેનો પરિપત્ર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા જાહેર કરવામા આવેલ છે. સાવરકુંડલા […]

BREAKING! શિકારની શોધમા 2 સિંહબાળ સાથે સિંહણ આવી ચડી આંબરડી ગામના મંદિર પાછળ/ગાયને દબોચી પણ નજીકના ઘર માલિક જાગી જતા સિંહણ નાસી. સાવરકુંડલા,5/6/20 ANO ન્યુજ અમરેલીના સા.કુંડલાના આંબરડી ગામમા શિકારની શોધમા મધરાત્રે એક સિંહણ 6 માસના બે બચ્ચાઓ સાથે શિકારની શોધમા આવી ચડી હતી…જણાવી દઈએ કે ચોમાસા સિંહોની ભુખ ખુલતી […]

BREAKING! સા.કુંડલાના આંબરડી સહિત ગ્રામ્ય પંથકોમા તોફાની પવન સાથે શરૂ થયો વરસાદ/અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘાની થઈ ધમાકેદાર એન્ટ્રી. સાવરકુંડલા,3/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લાના વાતારણમા ભારે પલ્ટો… સાપવરકુંડલા પંથકના આંબરડી સહિત ગ્રામ્ય પંથકોમા તોફાની પવન સાથે શરૂ થયો ધોધમાર વરસાદ… 3 જુનથી 5 જુન સુધીમા વાવાઝોડાના પગલે અતિભારે વરસાદ પડવાની […]

BREAKING! અમરેલી જીલ્લા પોલીસ દ્વારા જુગારધામો પર દરોડા/LCB,SOG જીલ્લા પોલીસ દ્વારા જુગારીઓને મુદ્દામાલ સાથે ઝબ્બે કરાયા. અમરેલી,2/6/20 ANO ન્યુજ અમરેલી જીલ્લામા તહેવારને ધ્યાને લઈ ગેમ માંડતા જુગારીઓ પર જીલ્લા પોલીસ વડાશ્રી નિલીૅપ્ત રાય તથા એએસપી શ્રી પ્રેમસુખ ડેલુના માગૅદશૅન અને સુચનાથી જીલ્લા પોલીસ સાવરકુંડલા,બાબરા,ખાંભા,ધારી,જાફરાબાદ,લાઠી સહિત તાલુકામા વિવિધ પોલીસ મથકોના અધિકારીઓ, […]

BREAKING! ભાવનગરમા વતાૅઈ વાવાઝોડાની અસર/ભારે પવનથી શહેરમા વૂક્ષો ધરાશયી/દેવુબાગમા ગોઠણ ડુબ પાણી ભરાયા/જુઓ વિડીયો. અમરેલી,2/6/20 ANO ન્યુજ સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે ભાવનગરના ઘોઘા બંદરે 2 નંબરનુ સિગ્નલ લાગ્યુ… વાવાઝોડાની અસરના પગલે સુસવાટા મારતા ભારે પવનથી શહેરના મેઈન રોડ એકપછી એક તોતિંગ વૂક્ષો પણ ધરાશયી થયા હતા. ભારે પવન સાથે મૂશળધાર […]

અમરેલી,2/6/20 ANO ન્યુજ અમરેલીના નાળ ગામે વિજળી પડતા 14 બકરાઓના મોત. સાવરકુંડલાના નાળ ગામે આજે બપોર બાદ વિજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. નાળ ગામના માલધારી સીમમા ચરાવતા હતા પોતાના બકરા. વિજળી પડતા 14 બકરીઓના ઘટના સ્થળે મોત નિપજતા બકરા માલિક માલધારી ચિંતામા ગરકાવ.

BREAKING! રાજુલાના આગરીયા નજીક હાઈવે પર પડ્યો જીવતો ઈલેવન તાર/વાહન વ્યવહાર ઠપ્પ/સદનસીબે જાનહાની ટળી. અમરેલી,2/6/20 ANO ન્યુજ સાવરકુંડલા- રાજુલા – પીપાવાવ હાઈવે પર વાડી લાઈનનો જીવિત ઈલેવન તાર કોઈ કારણોસર રોડ પર તુટતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો જોકે સ્થાનિક લોકોની મદદથી જીવિત તારને હટાવી દેવાતા મોટી દુઘૅટના ટળી હતી. […]

BREAKING! અમરેલી: ગુજરાતમા ટકરાશે નહી વાવાઝોડુની જાહેરાત બાદ જાફરાબાદના દરિયા કિનારે લાગ્યુ 2 નંબરનુ સિગ્નલ/અગમચેતીના તમામ પગલા શરૂ. અમરેલી,2/6/20 ANO ન્યુજ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ટકરાશે નહીં. થોડી કલાકો પહેલા જાફરાબાદના દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લાગ્યું છે વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલાં ભરવામાં […]

BREAKING! કેરી વિણતા શ્રમિક યુવક પર સિંહે કરી દીધો હુમલો/જાફરાબાદના મોટા માણસા ગામનો બનાવ/ગળુ પકડી ઢસડી ગયો સિંહ. અમરેલી,2/6/20 ANO ન્યુજ અમરેલીના મોટામાણસા ગામે શ્રમિક યુવક પર સિંહે હુમલો કયાૅની ઘટના સામે આવતા ફફડાટ મચ્યો છે…વારંવાર લાયન શો દ્વારા સિંહની પજવણીથી સિંહ ખીજાયાની આશંકા વચ્ચે હુમલો થયાનુ અનુમાન લગાવાઈ રહ્યુ […]

BREAKING! તળાવમા ખાબકી મસિૅડીઝ કાર/કારમા સવાર યુવક,યુવતીએ બચવા ખુબ મહેનત કરી પણ નાકામીયાબ રહ્યા/જુઓ વિડીયો. અમરેલી,2/6/20 ANO ન્યુજ બનાવ છે અમદાવાદ થી ગાંધીનગર ની વચ્ચે આવતા અંબાપુર હાઇવે ઉપરનો. એક મર્સીડિઝ ગાડીના સવાર ડ્રાયવર એ સ્ટિયરિંગ ઉપર નો કાબુ ગુમાવતા મર્સી ડિઝ ગાડી અંબાપુર તળાવ માં ખાબકી જેની જાણ આસપાસ […]

BREAKING! જાફરાબાદના દરિયામા સંભવિત વાવાઝોડાના પગલે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા કડક સુચના અપાઈ/વાંચો વિગત. અમરેલી,1/6/20 ANO ન્યુજ

BREAKING! અમરેલી: ભ્રષ્ટાચારી સરપંચો પર યુવા DDO તેજસ પરમારની તવાઈ/જીલ્લાના બે સરપંચોને સસ્પેન્ડ કરાતા ભ્રષ્ટ સરપંચોમા ફફડાટ. અમરેલી,31/5/20 ANO ન્યુજ અમરેલીના યુવા જીલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર દ્વારા ભ્રષ્ટચારી સરપંચો પર તવાઈ બોલાવતા જીલ્લામા ફફડાટ વ્યાપી ગયેલો જોવા મળી રહ્યો છે. ખાસ્સી સુઝબૂઝ ધરાવતા અમરેલીના યુવા IAS વિકાસ અધિકારીશ્રી તેજસ […]

દિકરીઓએ આપી પિતાને કાંધ/પિતાનુ નિધન થતા ચાર દિકરીઓએ નિભાવ્યો પુત્રધમૅ. અમરેલી,30/5/20 ANO ન્યુજ અરવલ્લીમાં ચાર દીકરીઓ નિભાવ્યો પુત્રધર્મ. ધનસુરાના વડાગામની ઘટના. પિતાનું અવસાન થતા ચાર દીકરીઓએ આપી કાંધ.. દીકરીઓ પિતાની અંતિમવિધિમાં રહી અગ્નિસંસ્કાર કર્યો..

BREAKING! સતત બીજા દિવસે ખાંભાના ઈંગોરાળામા તુફાની પવન સાથે વરસાદ/જુઓ વિડીયો. અમરેલી,31/5/20 ANO ન્યુજ સતત બીજા દિવસે અમરેલીના ખાંભા પંથકના ઈંગોરાળા સહિત ગામોમા તુફાની પવન સાથે વરસાદનુ આગમન થયુ છે તો અન્ય વિસ્તારોમા પણ ભારે પવન સાથે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા કરાયેલ આગાહી મુજબ […]

અમરેલી,31/5/20 ANO ન્યુજ અમરેલીમા નોંધાયો કોરોનાનો વધુ 1 પોઝિટીવ કેસ/અમરેલીના ગજેરાપરા વિસ્તારના 55 વષૅના મહિલાનુ ગઈકાલે અસ્થમા અને હાઈપર ટેંશનની બિમારીથી મૂત્યુ નિપજેલ જેનો આજે કોરોના રિપોટૅ પોઝિટીવ આવતા અમરેલી જીલ્લામા કોરોનાના કુલ 10 કેસ પોઝિટીવ નોંધાયેલ છે જ્યારે બે દદીૅઓએ કોરાના સામે જંગ જીત્યા છે… અમરેલીમા ગઈકાલે ૩૦ મે […]

BREAKING! લોકડાઉન-5: કેન્દ્રએ જાહેર કરી નવી ગાઈડલાઈન/30 મી જૂન સુધી લોકડાઉન રહેશે/જાણો વિગતથી. અમરેલી,30/5/20 ANO ન્યુજ હવે દેશમાં 1 જૂનથી 30 જૂન સુધી લોકડાઉન રહેશે કન્ટેન્ટમનટ ઝોનમાં સંપૂર્ણરીતે પ્રતિબંધ રહેશે હવે કર્ફ્યુ રાત્રે ૯થી સવારે ૫ સુધી રહેશે. અનલૉકના પહેલા તબક્કામાં 1માં ધાર્મિક સ્થળો અને જાહેરમાં પ્રાર્થના કરવાના સ્થળો, હોટલો, […]

BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/મુંબઈથી આવેલ કુંકાવાવના ભુખલીના 40 વષીૅય પુરૂષનો રિપોટૅ પોઝિટીવ આવતા કુલ આંક 9 થયો. અમરેલી,30/5/20 ANO ન્યુજ આજે તા. ૩૦ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૯ કેસ નોંધાયેલ છે. અને ૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી ઘરે […]

BREAKING!અમરેલી-સા.કુંડલા વચ્ચે ચક્કરગઢ પાટીયા પાસે કેરી, ઘઉં ભરેલો બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત/હાઈવે પર વેરાયા કેરીના બોક્સ અને ઘઉં. અમરેલી,30/5/20 ANO ન્યુજ અમરેલી-સાવરકુંડલા હાઈવે પર કેરીના બોક્સ ભરેલા વાહનનો ગંભીર અકસ્માત સજાૅયો છે, કેરીના બોક્સો રોડ ઉપર વેરાઈ જતા રોડ કેરીથી ઉભરાયો એક નજરે અકસ્માત એટલો ગંભીર હતો પરંતુ સદનસીબે […]

BREAKING! વાવાઝોડાની આશંકા વચ્ચે રાજ્યના બંદરો પર જારી કરાયા એલટૅ/પોરબંદરના બંદર પર લાગ્યુ 1 નંબરનુ સિગ્નલ. અમરેલી,30/5/20 ANO ન્યુજ રાજ્યના પોરબંદર ઓખા સહિતના બંદરે અપાયા અલર્ટ: વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, દરિયામાં કરંટ દેખાયો ગુજરાતને માથે કોરોનાનું તાંડવ ચાલુ છે ત્યારે ઓર એક કુદરતી આફત ઉતરી આવે તેવી સંભાવના પેદા થઈ છે. […]

BREAKING!સાવરકુંડલાના દોલતીમાં ગુજસીટોકના આરોપી શૈલેષ ચાંદુ પાસે રિકન્ટ્રકશન કરાવતી સાવરકુંડલા રૂરલ પોલીસ. અમરેલી, 30/5/20 ANO ન્યુજ સાવરકુંડલા દોલતીમાં ગુજસીટોકના આરોપી શૈલેષ ચાંદુ પાસે પોલીસે રિકન્સ્ટ્રકશન કરાવાયુ છે આરોપી શૈલેષ ચાંદુની કન્ફેસનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બે દિવસના રિમાન્ડ પર રહેલા શૈલેષ ચાંદુને ગઈકાલે સા.કુંડલા રૂરલ પોલીસના તપાસનીસ અધિકારી લેડી સિંઘમ […]

BREAKING! ભારતીય સેનાની સફળતા/કાશ્મીરમા ટળ્યો હુમલો/પુલવામા હુમલા જેવો હતો આતંકીઓનો ઘાતક પ્લાન/ડિસ્ફ્યૂઝ કરાયો IED. અમરેલી,28/5/20 ANO ન્યુજ

BREAKING! અમરેલી જીલ્લા માટે ખુશીની લહેર/કોરોનાના પ્રથમ બે દદીૅ સ્વસ્થ થતા રજા અપાઈ/તંત્રની જહેમતને મળી સફળતા. અમરેલી,27/5/20 ANO ન્યુજ અમરેલી જીલ્લા માટે સુખદ સમાચાર… જીલ્લામા આવેલા પ્રથમ બે કોરોના પોઝિટિવ દર્દી થયા સ્વસ્થ… ટીંબલા ગામના વૃધ્ધા અને બગસરા ના 11 વર્ષીય કિશોરએ આપી કોરોના ને મ્હાત.. બન્ને દર્દી ઓ ને […]

BREAKING! ખેતરમા પડેલ ઘાસમા આગ લાગી/સા.કુંડલાના પિયાવા ગામની ઘટના/કોઈ જાનહાના સમાચાર નહી. સાવરકુંડલા,27/5/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામની સીમમા આવેલ એક ખેતરમા પડેલી નિરણમા આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો, શોટૅ સકિૅટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન, સદનસીબે કોઈ જાનહાની થયાના કોઈ અહેવાલ નથી.

BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/મુંબઈથી આવેલ જાંજરીયાના મહિલાનો રિપોટૅ પોઝિટીવ/કુલ આંક 8. અમરેલી,27/5/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૮ કેસ નોંધાયેલ છે. ૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા ૪૫ વર્ષીય મહિલા ટ્રેનમાં આવ્યા બાદ સીધા ધારી કોરેન્ટાઈન સેન્ટર ખાતે રાખવામાં આવ્યા […]

BREAKING અમરેલી: મુંબઈથી સા.કુંડલા આવેલ પુરૂષનો રિપોટૅ આવ્યો પોઝિટીવ/અમરેલી જીલ્લામા કોરોના પૌઝિટીવનો આંક 7 થયો. અમરેલી,26/5/20 ANO ન્યુજ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૭ કેસ નોંધાયેલ છે. ૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા ૪૪ વર્ષીય પુરુષ તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં ૨૩ મે ના […]

Breaking News